1. Home
  2. Tag "red chillies"

મસાલા ભરવાની સીઝનના ટાણે જ લાલ મરચાના ભાવમાં થયો તોતિંગ વધારો

રાજકોટ, 11 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં ગૃહિણીઓ સીઝનમાં અનાજ અને મરી-મસાલા 12 મહિના માટે ભરી લેતી હોય છે. ત્યારે હાલ મસાલા ભરવાની સીઝનના પ્રારંભે જ લાલ મરચાના ભાવ આસમાને પહોંચ્યા છે. એટલે કે ગયા વર્ષે લાલ મરચાના જે ભાવ હતા તે આ વખતે ડબલ થઈ ગયા છે. મરચાના ભાવ ₹3700થી વધીને ₹6450ની સપાટીએ પહોંચી ગયા છે. […]

રાજકોટ યાર્ડમાં લાલ મરચાના પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી

લાલ મરચાના ભાવ 5 વર્ષથી સતત ઘટી રહ્યા છે અન્ય રાજ્યોમાં મરચાનું ઉત્પાદન થતાં ગુજરાતના મરચાની માગ ઘટી ગઈ વેપારીઓ કહે છે, મરચાના ક્વોલીટી પણ નબળી છે રાજકોટ:  સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ સહિત માર્કેટ યાર્ડમાં હાલ લાલ મરચાની આવક શરૂ થઈ છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચાના પુરતા ભાવ મળતા ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code