અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 1 રૂપિયાનો ઘટાડો કર્યો
ડેરી કંપની અમુલે દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો ફક્ત એક લિટર પેક પર જ લાગુ થશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ માહિતી આપી. કંપનીએ અમૂલ ગોલ્ડ, અમૂલ ફ્રેશ અને અમૂલ ટી-સ્પેશિયલ દૂધ સહિત અનેક પ્રકારના દૂધના ભાવ ઘટાડ્યા છે. પહેલા અમૂલ […]