ભારતમાં અબજપતિઓની સંખ્યામાં થયો ઘટાડોઃ 2020-21માં હતા 136 અબજપતિ
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે નોકરી-ધંધાને વ્યાપક અસર થઈ છે. દરમિયાન એક વર્ષમાં દેશમાં અબજપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2020-21માં અબજપતિઓની સંખ્યા ઘટીને 136 થઈ હતી. રાજ્યસભામાં લેખિત સવાલના ઉત્તરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, દેશમાં 2019-20માં 141 અબજપતિઓ હતા, પણ 2020-21માં […]