1. Home
  2. Tag "Regional news"

રાજકોટ 42 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સૌથી વધુ ગરમ શહેર, સૌરાષ્ટ્રમાં બળબળતી લૂ

સૌરાષ્ટ્રમાં આકરી ગરમીનો વર્તારો રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ: સમગ્ર ગુજરાતમાં હવે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ જીલ્લામાં ઉષ્ણ લહેર ફરી વળી હતી. બળબળતી લૂ વરસતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. ઘણા ખરા શહેરોમાં તાપમાન અસામાન્ય રીતે ઊંચકાયેલું નહોતું છતાં […]

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમિત સરકારી કર્મચારીને 10 દિવસની સવેતન રજા અપાશે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે આ વચ્ચે રૂપાણી સરકારે કરી મહત્વની જાહેરાત સરકારી કર્મચારીને કોરોના થશે તો અપાશે 10 દિવસની રજા નવી દિલ્હી: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે રૂપાણી સરકારે તેમના તમામ કર્મચારીઓ, ખાસ કરીને ફીક્સ પગારના કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ ફીક્સ […]

લવ જેહાદ વિરુદ્વ આપણે સૌએ જાગૃત થવાની જરૂર: પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ બજેટ સત્ર દરમિયાન ગૃહમાં લવ જેહાદનું બિલ રજૂ કરાયું દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય: પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે બે બેઠકો થશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ […]

આજથી સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો શરૂ થશે

આજથી સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો શરૂ થશે CM રૂપાણી પાટણના વડાવળીથી અભિયાનનો પ્રારંભ કરાવશે આ અભિયાન 31મી મે સુધી ચાલશે અમદાવાદ: એપ્રિલ મહિનાનો આજે પ્રથમ દિવસ છે ત્યારે આજથી સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો શરૂ થઇ રહ્યો છે. CM રૂપાણી પાટણના વડાવળીથી અભિયાનનો પ્રારંભ કરાવશે. રૂપાણી સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો […]

ગુજરાત બજેટ સત્રના છેલ્લા 2 દિવસમાં લવ જેહાદ સહિત 8 વિધેયકો રજૂ કરાશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્રના હવે છેલ્લા 2 દિવસ બાકી બે દિવસની બેઠકમાં કુલ 12 વિધેયકો રજૂ કરવામાં આવશે 31મી માર્ચના રોજ 8 વિધેયકો તથા 4 વિધેયકો 1લી એપ્રિલના રોજ યોજાશે અમદાવાદ: હાલ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મળી રહેલા બજેટ સત્રમાં હવે છેલ્લા 2 દિવસો બાકી રહ્યા છે. બે દિવસની બેઠકમાં કુલ 12 વિધેયકો રજૂ કરવામાં […]

રાજ્યમાં હવે ઐતિહાસિક વારસો ધરાવતી શાળાઓનું નવીનીકરણ કરાશે

હવે ઐતિહાસિક મહત્વ-વારસો ધરાવતી શાળાઓનું થશે નવીનીકરણ વારસાગત સ્થાપત્ય ધરાવતી શાળાઓનું હવે નવીનીકરણ કરાશે આ માટે રાજ્યના બજેટમાં આ વખતે રૂ.25 કરોડની જોગવાઇ કરાઇ છે અમદાવાદ: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ઐતિહાસિક મહત્વ તેમજ ઐતિહાસિક વારસો ધરાવતી શાળાઓનું નવીનીકરણ થશે. વિશેષ પ્રકારનું વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ […]

રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, આગામી દિવસોમાં હિટવેવની આગાહી

રાજ્યમાં હોળીના તહેવાર પર બેવડી ઋતુ અનુભવાઇ રહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરી છે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે અમદાવાદ: રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 22 ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે સામાન્ય ઢંડક વર્તાય છે જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેતું હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હોળી […]

રૂપાણી સરકાર લવ જેહાદ બિલ રજૂ કરશે જાણો શું છે જોગવાઇ, સજા અને દંડ વિશે

વિધાનસભા ગૃહમાં ચાલી રહ્યું છે બજેટ સત્ર રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ બિલ રજૂ કરશે આ કાયદા હેઠળ આરોપીને 5 વર્ષની કેદ અને રૂ.2 લાખના દંડની જોગવાઇ ગાંધીનગર: વિધાન સભા ગૃહમાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ […]

રાજકોટમાં હવે લોકોની ફરિયાદોનું આંગળીના ટેરવે આવશે નિવારણ, કરાશે આ નવતર પ્રયોગ

રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવનો નવતર પ્રયોગ લોકોની ફરિયાદોના નિવારણ માટે મેયર ડેસ્ક બોર્ડની રચના કરાશે લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેસ્ક બોર્ડના જે તે કમિટીના સભ્યો લાવશે રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવએ ચાર્જ સંભાળતા જ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં લોકોની ફરિયાદોનું નિરાકણ લાવવા માટે મનપા કચેરીમાં મેયર ડેસ્ક બોર્ડની રચના […]

AMA ખાતે સિનેચાહકો માટે ‘ધ ગ્રેટ ઇન્ડિયન સિનેમા ક્વિઝ’નું આયોજન

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સિનેચાહકો માટે ક્વિઝનું આયોજન સિનેચાહકો માટે ‘ધ ગ્રેટ ઇન્ડિયન સિનેમા ક્વિઝ’નું આગામી શનિવારે આયોજન આ ક્વિઝ AMA કોમ્પ્લેક્સ ખાતે આવેલા સેમિનાર હોલમાં યોજાશે આ ક્વિઝમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ યુવા પ્રોફેશનલ્સ ભાગ લઇ શકશે અમદાવાદ: સિનેચાહકોને જ્યારે ભારતીય સિનેજગત વિશે વાત કરવાનો મોકો આપવામાં આવે ત્યારે તેઓ સતત તેના વિશે રસપ્રદ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code