1. Home
  2. Tag "Regional news"

આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, UP બાદ હવે ગુજરાત સરકાર પણ લવ જેહાદનું બીલ લાવે તેવી શક્યતા

1લી માર્ચથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો થયો પ્રારંભ આ સત્રમાં ભાજપ સરકાર લવ જેહાદનો કાયદો પસાર કરી શકે છે 3જી માર્ચે નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે ગાંધીનગર: સોમવારથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ જ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. […]

ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં પ્રથમવાર પ્રસ્તુત થશે સ્ટારકાસ્ટ સાથેની સિરિયલાઇઝ્ડ નોવેલ

ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં પ્રથમવાર એક નવી પહેલ દિવ્યભાસ્કર અખબારમાં સ્ટારકાસ્ટ સાથેની સિરિયલાઇઝ્ડ નોવેલ થશે પ્રસ્તુત એક સિદ્વહસ્ત લેખક અને નવલકથાકાર આશુ પટેલની નોવેલ પ્રસ્તુત થશે અમદાવાદ: દિવ્યભાસ્કર આમ તો તેના વાચકો માટે હરહંમેશ કંઇક નવીન અને રસપ્રદ વાંચન સામગ્રી પીરસતું રહે છે અને વાચકોના હૃદય સુધી પહોંચતું રહ્યું છે. હવે આ જ દિશામાં ગુજરાતી પત્રકારત્વના […]

કોંગ્રેસી કબાબમાં હૈદરાબાદી હડ્ડી..? લાહૌલવિલાકુવત..

ડૉ. શિરીષ કાશીકર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયા અને સમગ્રતયા મીડિયા અને જનસામાન્યનાં ભાજપના ભવ્ય વિજય ઉપરાંત બે ઘટનાઓની સત્વરે ચર્ચા શરૂ થઇ. પ્રથમ સુરતમાં “આપ”નો પગપેસારો અને બીજું અમદાવાદમાં ઓવૈસીની  ચગેલી “પતંગો “. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મુસ્લિમ બહુલ મતદારો વચ્ચે “પતંગ” બરાબર ચગી અને પંજાને સાત કાપા પાડી દીધા એટલે કે […]

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્વાટન

અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે થશે ઉદ્વાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ સ્ટેડિયમનું થશે ઉદ્વાટન ઉદ્વાટન દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ, કિરણ રિજ્જુ પણ રહેશે ઉપસ્થિત અમદાવાદ: અમદાવાદના મોટેરામાં સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્વાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, કિરણ રિજ્જુ પણ ઉપસ્થિત રહેશે. […]

6 મનપાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપ કરશે ઉજવણી, ખાનપુર કાર્યાલય ખાતે યોજાશે અભિવાદન સમારોહ

આજનો દિવસ ભાજપ માટે વિજયનો દિવસ છે તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી આજે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો અભિવાદન સમારોહ યોજાશે સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે અમદાવાદ: આજનો દિવસ ભાજપ માટે વિજયનો દિવસ છે. રાજ્યની તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઇ છે અને ભાજપનો ભગવો ચૌતરફ […]

અમદાવાદમાં ફરી કોરોનાના વધતા કેસ: 3 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

દેશના પાંચ રાજ્યોમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું અમદાવાદમાં પણ લાંબા સમય બાદ 70 જેટલા કેસ નોંધાયા અમદાવાદમાં ત્રણ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા અમદાવાદ:  એક તરફ કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ દેશના પાંચ રાજ્યોમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. એવામાં હવે અમદાવાદ શહેરમાં પણ કોરોના ફરી બેકાબૂ થઇ રહ્યો હોય […]

ઉનાઇમાં 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો ગરમ પાણીનો ઝરો મળ્યો

પંડિત દીનદયાળ એનર્જી યુનિ.ના CEGEનો દાવો તેઓને ઉનાઇમાં સૌથી ગરમ પાણીનો ઝરો મળ્યો છે ઉનાઇના આ ઝરાનું સરેરાશ તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ છે અમદાવાદ: પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સેન્ટર ફોર એક્સલેન્સ ફોર જીયોથર્મલ એનર્જીના રિસર્ચરોની ટીમે એક દાવો કર્યો છે. તેમણે ઉનાઇમાં સૌથી વધુ ગરમ રહેતા પાણીનો ઝરો શોધ્યો હોવાનો દાવો કર્યો છે. ઉનાઇ નવસારીથી […]

જામનગર મનપા ચૂંટણીનું મતદાન સંપન્ન: 6 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ જામનગર મનપા ચૂંટણીમાં 64 બેઠક માટે મતદાન યોજાશે 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઇ થઇ ચૂક્યું હતું જે હવે પૂર્ણ થયું […]

ભારતીય સૈન્યમાં 100મી K9 વજ્ર તોપને સામેલ કરવામાં આવી

100મી K9 વજ્ર તોપને સૈન્યમાં કરાઇ સામેલ આર્મી ચીફે લીલી ઝંડી આપીને તોપને સૈન્યમાં સામેલ કરી હતી આ તોપનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે સુરત: ભારતીય સૈન્ય પોતાના શસ્ત્ર-સરંજામમાં સતત વધારો કરીને મજબૂત બની રહી છે અને આ જ દિશામાં હવે ભારતીય સૈન્યને 100મી કે9 વજ્ર તોપ મળી ગઇ છે. ભારતના ચીફ ઓફ આર્મી […]

મતદાનના તરતના બીજા દિવસે મતદાન કર્મીઓને “ઓન ડ્યુટી” ગણવા GUSSએ રાજ્ય ચૂંટણી કમિશનરને કરી અપીલ

રાજ્યમાં આગામી તા.21 અને 28 ફેબ્રુઆરી, 2021ના રોજ ચૂંટણીની કામગીરી થશે ચૂંટણી દરમિયાન બીજા દિવસે મતદાન કર્મીઓને ઓન ડ્યુટી ગણવા GUSSએ કરી અપીલ GUSSએ બીજા દિવસે મતદાન કર્મીઓને ઓન ડ્યુટી ગણવા મુદ્દે રાજ્ય ચૂંટણી કમિશનરને કરી અપીલ અમદાવાદ: રાજ્યમાં આગામી તા. 21 અને 28 ફેબ્રુઆરી, 2021 ના રોજ ગુજરાતમાં મહાનગર પાલિકા, નગર પાલિકા, જીલ્લા તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code