રાજ્ય સરકારનો નિર્ણય, ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં કરાયો રૂ.5000નો વધારો
ગુજરાતના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ખુશખબર ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં કરાયો રૂ.5000નો વધારો હવે 12800ની જગ્યાએ ઇન્ટર્ન ડોક્ટરોને 18000 સ્ટાઇપેન્ડ મળશે ગાંધીનગર: ગુજરાતના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ખુશખબર છે. હકીકતમાં, 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોની સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, ઇન્ટર્ન તબીબોના […]


