1. Home
  2. Tag "Regional news"

ભાજપના દિલમાં ખેડૂતોનું સ્થાન દેશના સૈનિકો કરતાં ઓછું નથી: સી.આર.પાટીલ

ગાંધીનગર: સ્વતંત્ર ભારતમાં માતૃભૂમિની સરહદોની રક્ષાનું ભગીરથ કાર્ય સૈન્ય જવાનોનું છે, પરંતુ ખેડૂતોનું દેશ માટેનું યોગદાન તેનાથી સહેજે ઉતરે તેવું નથી. આપણી સંસ્કૃતિમાં ખેડૂતોને ધરતીપુત્રો કહેવાયા છે તો આપણે તેમને જગતના તાતની ઉપાધિ આપી યોગ્ય સન્માન ભેટ ધર્યું છે. મોદી સરકારે દેશના ખેડૂતોની સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને વખતો વખત તેમના ઉદ્ધાર-ઉત્થાન માટે વિવિધ યોજનાઓ […]

ગુજરાતનું ગૌરવ! વલસાડનાં યુવકની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી, બનાવ્યો આ રેકોર્ડ

ગુજરાતના યુવાને વિશ્વ ફલક પર ગુજરાતનું નામ કર્યું રોશન વલસાડનાં યુવકની અમેરિકામાં પાયલોટ તરીકે થઇ પસંદગી 1 વર્ષમાં 1 હજાર કિલોમીટર મુસાફરીનો રેકોર્ડ નોંધાવ્યો સુરત: ગુજરાતના યુવાનો હવે વિશ્વ ફલક પર અનેક સિદ્વિઓ નોંધાવી રહ્યા છે અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતના વધુ એક યુવાને વિદેશની ધરતી પર સિદ્વિ પ્રાપ્ત કરીને ગુજરાતને ગૌરાવન્તિત […]

અમદાવાદ: બેફામ બની BRTS બસ, રેલિંગ તોડી ડિવાઇડર પર ચઢી ગઇ

અમદાવાદમાં BRTS બસના અકસ્માતનો સતત બીજો બનાવ ધરણીધર પાસે અકસ્માત થતા BRTS બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચઢી ગઇ જો કે બસમાં કોઇ ના હોવાથી જાનહાનિ ટળી અમદાવાદ: અમદાવાદમાં લોકો સુગમતાપૂર્વક અને સમયસર ગંતવ્યસ્થાને પહોંચી શકે અને મુસાફરોની સુખાકારી માટે BRTS અને AMTS બસો ચાલે છે પરંતુ આ બંને બસની સેવા અકસ્માતોની હરોળ સર્જવા માટે […]

રાજ્ય સરકારનો સંવેદનાપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શિક્ષકોને 4200 રૂપિયાનો ગ્રેડ પે યથાવત્ રહેશે

રાજ્યભરના શિક્ષકો માટે મહત્વના સમાચાર શિક્ષકોને હવે 4200નો ગ્રેડ પે મળશે આ સાથે લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આવ્યો અંત ગાંધીનગર: રાજ્યભરના શિક્ષકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આજે અંત આવ્યો છે. 4200 ગ્રેડ પે મામલે શિક્ષકો દ્વારા અનેક રજૂઆતો બાદ શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી […]

કોવિડ-19 મહામારીની અસર : રાજ્ય સરકાર બજેટના કદમાં 30%નો ઘટાડો કરશે

કોવિડ-19 મહામારીને કારણે રાજ્ય સરકારની તિજોરીને પણ પડ્યો ફટકો આ કારણોસર રાજ્ય સરકાર આ વખત બજેટના કદમાં 30% સુધીનો મૂકશે કાપ બજેટ આ મહિનાના અંત સુધીમાં ફાઇનલ કરી દેવાશે ગાંધીનગર: કોવિડ-19 મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો પડવાની સાથોસાથ રાજ્ય સરકારની તિજોરીને પણ ફટકો પડ્યો છે. હકીકતે, રાજ્ય સરકારે તમામ વિભાગોને પોતાનું સુધારેલું બજેટ રજૂ કરવાની […]

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાને લઇને લીધો આ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત

કોરોના મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઑનલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ આપ્યો ઑનલાઇન પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે MCQ ફોર્મેટ રહેશે અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે ત્યારે તેની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. આ વચ્ચે કોરોના સંક્રમણને લઇને વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ન પડે તેમજ […]

વિજ્ઞાન જગતમાં સન્નાટો, વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ Arecibo થયું ધ્વસ્ત

વિજ્ઞાન જગતમાં સન્નાટો છવાયો વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ Arecibo થયું ધ્વસ્ત ટેલિસ્કોપ ધ્વસ્ત થવાથી વિશ્વ અને વિજ્ઞાનને નુકસાન વોશિંગ્ટન: વિજ્ઞાન જગતને મોટો ફટકો પડ્યો છે. વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ Arecibo ધ્વસ્ત થઇ ગયું હોવાથી વિજ્ઞાન જગતમાં સન્નાટો છવાઇ ગયો છે. પ્યૂર્ટો રિકો સ્થિત આ ટેલિસ્કોપ લાંબા સમયથી અવકાશી ગતિવિધિઓ અને ખતરાઓથી અવગત કરાવીને વૈજ્ઞાનિકોને મદદ […]

દ્વારકા: શિવરાજપુર બીચને ટુરિઝમ સ્પોટ બનાવાશે, અનેક પ્રોજેક્ટ હાથ ધરાશે

શિવરાજપુર બીચને બ્લી બીચમાં સ્થાન મળ્યા બાદ હવે તેને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવાશે આ માટે સરકાર દ્વારા ત્યાં અનેકવિધ પ્રોજેક્ટનું ટૂંક સમયમાં કરાશે અમલીકરણ આ બીચને દરિયાઇ માર્ગે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા પણ સરકારની વિચારણા દ્વારકા: દ્વારકા પાસેના શિવરાજપુર બીચને વિશ્વ ફલક પર બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ હવે આ જગ્યાને ટુરિઝમ સ્પોટ તરીકે […]

ટ્રાફિક દંડના નિયમોમાં થયા ફેરફાર, જવાબદાર વ્યક્તિ પાસેથી જ વસૂલાશે દંડ

માર્ગ સલામતી સુનિશ્વિત કરવા મોટર વ્હીકલ એક્ટના મોટર વાહન અધિનિયમમાં કરાયો સુધારો હવે ટ્રાફિકના ગુના માટે જવાબદાર વ્યક્તિ પાસેથી જ દંડની વસૂલાત કરાશે આ નિર્ણયથી RTO સંબંધિત કામગીરીમાં રહેલી જટિલતાઓ પણ થશે દૂર ગાંધીનગર: રાજ્યમાં વાહનચાલકો દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે ત્યારે હવે રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટમાં નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં […]

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ: CM રૂપાણીએ વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા કરી વ્યક્ત

આજે 7 ડિસેમ્બર અર્થાત્ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ CM રૂપાણીએ સશસ્ત્ર સેના ધ્વજના અવસર પર ફાળો અર્પણ કર્યો દેશની સરહદો અને માતૃભૂમિનું રક્ષણ કરતાં વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી ગાંધીનગર: આજે 7 ડિસેમ્બર એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ. આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code