1. Home
  2. Tag "Regional news"

ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના ત્રણ વેરિયંટ સક્રિય, સુરક્ષિત રહેવા ડબલ માસ્ક પહેરવું અનિવાર્ય

ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસના ત્રણ વેરિયંટ છે સક્રિય તેનાથી બચવા માટે ડબલ માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે GISAIDની વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે અમદાવાદ: ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે તેની પાછળ મુખ્યત્વે કોરોના વાયરસના ત્રણ વેરિયંટ જવાબદાર છે. GISAIDની વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે. GISAIDએ વિશ્વભરની કોરોનાની માહિતી […]

માતા-પિતાના કોરોનાથી નિધન અને પરિવારની જવાબદારી છત્તાં MBBSની વિદ્યાર્થીનીએ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા ચાલુ રાખી

શૈલેષ સગપરિયા રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયાને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલ ખાતેની કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ તરીકે દર્દીને દવા આપવી, ઓક્સિજન માપવું, દર્દીઓનું ઓબ્ઝર્વેશન કરવું, દર્દીને શિફ્ટ કરાવવામાં મદદ કરવી વગેરે જેવા કામ અપેક્ષાને સોંપવામાં આવેલા. અપેક્ષાના પરિવારમાં એક દુઃખદ ઘટના બની. […]

“માનવ શરીર એક નહીં પણ 100 જેટલી વેક્સિન લઈ શકાય તેવી ક્ષમતા ધરાવે છે : ડો. મૌલિક શાહ

NIMCJ દ્વારા યુવા રસીકરણ ઝૂંબેશ મુદ્દે જનજાગૃતિ પેનલ ચર્ચા યોજાઈ આ પેનલ ચર્ચામાં બહોળી સંખ્યામાં લોકો અને રાજ્યની મીડિયા શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ડિજીટલ માધ્યમથી ગ લીધો હતો આ પેનલના પેનલિસ્ટ તરીકે જામનગરની શ્રી એમ. પી. શાહ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. મૌલિક શાહ અને અમદાવાદના મહિલા રોગ તજજ્ઞ ડો. ચૈતસી શાહ જોડાયા હતા પેનલિસ્ટોએ કોરોના વાયરસ, […]

અમદાવાદમાં મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા કેલિકટથી 30 તબીબોની ટીમ આવી

અમદાવાદમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે કેલિકટથી તબીબોની ટીમ આવી મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા માટે કેલિકટથી તબીબોની ટીમ આવી આ ટીમને GMDC ખાતે બનેલી ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં લઇ જવાય તેવી સંભાવના અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ વકરી રહી છે. હોસ્પિટલમાં બેડથી લઇને રેમેડેસિવીર ઇન્જેક્શન, મેડિકલ સુવિધાઓની સાથોસાથ તબીબોની પણ અછત પડી રહી છે. […]

કોરોનાને નાબુદ કરવા દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક: CM રૂપાણી

ગુજરાતમાં 1મેથી રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંબોધન દરેક નાગરિકનું રસીકરણ થાય એ જ સમયની માંગ છે: CM રૂપાણી રસીકરણના ત્રણ તબક્કામાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે ગાંધીનગર: ગુજરાતમાં 1મેથી શરૂ થઇ રહેલા રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકનું […]

યુવાઓના કોવિડ રસીકરણ સંદર્ભે અમદાવાદની NIMCJ સંસ્થા દ્વારા પેનલ ચર્ચાનું ઓનલાઇન આયોજન

આગામી થોડાક દિવસોમાં યુવાનો માટે શરૂ થશે કોવિડ રસીકરણની મહાઝુંબેશ આ રસીકરણ પહેલા યુવાનો અને તેમના પરિવારજનોના મનમાં હશે અનેક પ્રશ્નો આ પ્રશ્નોના ઉત્તર માટે NIMCJ સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું આયોજન થશે આગામી શનિવારે બપોરે 12.00 વાગ્યે એક મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું આયોજન NIMCJના ફેસબુક પેજ પર પેનલ ચર્ચાને લાઇવ નિહાળી શકાશે અમદાવાદ: વર્તમાનમાં જ્યારે […]

રાજ્યમાં આગામી કેટલાક દિવસોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં કેટલાક દિવસથી સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી જો કે આગામી દિવસોમાં ગરમીથી પણ રાહત મળવાની સંભાવના અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સાયક્લોનિક સકર્યુલેશનને કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવી વીજળી, વરસાદ […]

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં વધુ એક ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ સેન્ટર શરૂ થશે

અમદાવાદમાં કોરોના સંક્રમણની વિકટ સ્થિત બોડકદેવ વિસ્તારમાં ડ્રાઇવ થ્રુ RTPCR સેન્ટર શરૂ કરાશે તેનાથી ગાડીમાં બેઠા બેઠા જ લોકો RTPCR ટેસ્ટ કરાવી શકશે અમદાવાદ: અમદાવાદમાં જ્યારે કોરોના સંક્રમણની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે શહેરમાં વધુ એક ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે. કોરોના ટેસ્ટિંગમાં સરકાર નિષ્ફળ સાબિત થઇ હોવાનું ચિત્ર ઉભુ થઇ […]

વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો

આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18-44ની વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે આ દરમિયાન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન-NIMCJ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે તે ઉપરાંત રસીકરણ સંદર્ભે એક વેબીનારનું પણ આયોજન કરાશે અમદાવાદ: કોરોના મહામારીના આ વિકટ સંજોગોમાં એક સકારાત્મક સમાચારથી આશાઓના કિરણ જોવા મળ્યા છે. આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર […]

કોરોના સંક્રમણને નાથવા AMCનો નિર્ણય, હવે અમદાવાદમાં હેર સલૂનની દુકાનો અનિશ્વિત સમય માટે રહેશે બંધ

અમદાવાદમાં કોરોના સંક્રમણને નાથવા AMCનો વધુ એક આકરો નિર્ણય પાનના ગલ્લા, ચાની લારીઓ બાદ હવે હેર કટિંગ સલૂન બંધ કરાવવાનો આપ્યો આદેશ નવો આદેશ ના આવે ત્યાં સુધી હેર કટિંગ સલૂન બંધ રખાશે અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના સંક્રમણની વકરેલી સ્થિતિને હવે અંકુશમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક આકરો નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code