મુખ્યમંત્રીએ નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025ના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો
રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલા ખેલાડીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસુઃ મુખ્યમંત્રી, અમદાવાદ કોમનવેલ્થ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. […]