1. Home
  2. Tag "Regular consumption"

આ સુપરફ્રુડનું નિયમિત સેવન કરવાથી ઝડપથી ઉતરશે વજન

વજન ઓછું કરવામાં ડાયેટ અને લાઇફસ્ટાઇલનો સૌથી મોટો રોલ હોય છે. એવામાં આજે અમે તમને કેટલાક એવા હેલ્ધી ફુડ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ઓવરઇંટિગથી પણ બચાવે છે અને શરીરને અંદરથી વધુ મજબૂત બનાવે છે. ઓવાકાડોઃ કેલेરી વધારે હોવા છતાં એવાકાડોમાં હેલ્ધી ફેટ અને ફાયબર વધુ […]

કાચા લસણની બે કડીઓનું નિયમિત સેવન કરવાથી આરોગ્યને થશે અનેક ફાયદા

લસણ ફક્ત આપણા ખોરાકનો સ્વાદ જ નહીં, પણ એક કુદરતી સુપરફૂડ પણ છે, જેના ઘણા અદ્ભુત સ્વાસ્થ્ય લાભો છે. રાંધેલું લસણ પણ સારું છે, પરંતુ કાચું લસણ ખાવાથી તમને વધુ પોષક તત્વો મળે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને હૃદયના સ્વાસ્થ્યને સુધારવા સુધી, તે તમારા શરીર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લસણ રોગપ્રતિકારક […]

મધનું નિયમિત સેવન કરવાથી આરોગ્યને મળશે અનેક ફાયદા

મધ કુદરતની એક એવી ભેટ છે જે અનેક રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે. આયુર્વેદમાં મધને એક શક્તિશાળી ઔષધિ તરીકે જોવામાં આવ્યું છે, જે તમારા શરીર માટે વરદાન સાબિત થઈ શકે છે. આમ તો એકલા મધનું સેવન કરવાથી પણ ઘણા ફાયદા મળે છે, પરંતુ જો તેમાં બ્લેક પેપર (કાળા મરી) મિક્સ કરીને ખાવામાં આવે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code