1. Home
  2. Tag "released from jail"

આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટતા સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું

હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશુઃ વસાવા, IPS અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ફસાવ્યાનો કર્યો આક્ષેપ, જેલ બહાર સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો, વડોદરાઃ  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળતાં આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયા છે. આજે વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર વસાવાના સમર્થકોનો […]

દેડિયાપાડાના MLA ચૈતર વસાવાનો 48 દિવસ બાદ જેલમાંથી છુટકારો, ભાજપને ફેંક્યો પડકાર

અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ ગુરૂવારે જેલમાંથી બહાર આવ્યા હતા. રાજપીપળાની ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણઆરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. ગુરુવારે તેઓ પત્ની અને સાથીદાર વિના જેલમાંથી બહાર આવ્યા હતા. તા. 12મી ડિસેમ્બરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code