1. Home
  2. Tag "Remdesivir"

દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારોઃ મનસુખ માંડવિયા

રેમડેસિવીરની માંગ વધતા સરકાર એલર્ટ દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં કર્યો વધારો રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો વધારો દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે ચાલી રહેલી લડાઈને ધ્યાનમાં રાખીને સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે રેમડેસિવીરના ઉત્પાદનમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો […]

કોરોનાના સામાન્ય લક્ષણોમાં રેમડેસિવીર અસરકારક નથી: ડૉ.રણદીપ ગુલેરિયા

દેશમાં રેમડેસિવીરની અછત વચ્ચે એમ્સનાં ડાયરેક્ટરનું મહત્વપૂર્ણ નિવેદન કોરોનાના સામાન્ય લક્ષણોમાં રેમડેસિવીર અસરકારક નથી કોરોનાથી ડરવાને બદલે તેને માત્ર સામાન્ય શરદીની જેમ સારવાર કરો નવી દિલ્હી: દેશભરમાં કોરોના સંકટકાળ ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ બેડ, ઑક્સિજન તેમજ રેમડેસિવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. રેમડેસિવીર ઇન્જેક્શનની અછતના હાહાકાર વચ્ચે એમ્સનાં ડાયરેક્ટર ગુલેરિયાએ આ અંગે મહત્વપૂર્ણ […]

ભારત સરકારનો મોટા નિર્ણય,31 ઓક્ટોબર સુધી રેમડેસિવિર ઇન્જેક્શન પરની આયાત ડ્યૂટી કરી માફ

ભારત સરકારનો મોટા નિર્ણય રેમડેસિવિર પર આયાત ડ્યુટી માફ કોરોનાની સારવારમાં થાય છે ઉપયોગ દિલ્હી : દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સરકારે મંગળવારે રેમડેસિવિર,તેના કાચા માલ અને વાયરલ રોધી દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતી અન્ય ચીજો પર કસ્ટમ્સ ડ્યુટી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ પગલાથી રેમડેસિવિર ઇન્જેક્શનનો ઘરેલું પુરવઠો વધારવામાં અને ખર્ચ ઘટાડવામાં મદદ […]

રાજ્ય સરકારનો નિર્ણય- રેમડેસિવીર ઇન્જેક્શન હવે માત્ર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને મળશે

રેમડિસિવીરને લઈને સરકાનો મહત્વનો નિર્ણય હવે હોસ્પિટલમાં જ મળી રહેશે આ ઈન્જેક્શન અમદાવાદ – સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં રેમડેસિવિર ની અછત સર્જાય હોય તેવા સમાચારો વહેતા થયા છે, વધતા જતા દર્દીઓ અને રેમડેસિવિરની ઘટને લઈને હવે રાજ્ય સરકારે રેમડેસિવિરને ઇંજેક્શને લઈને અક ખાસ નિર્ણય લીધો છે. વધતા કોરોનાના વ્યાપ વચ્ચે […]

કોરોનાના વધતા કેસ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનનો એક ડોઝ, ઑક્સીજન સિલિન્ડરની પણ ભારે અછત

દેશના અનેક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું રેમડેસિવિર ઇન્જેક્શન નિર્ધારિત કિંમતથી 1000 ગણા વધારે ભાવે વેચાઇ રહ્યા છે બીજી તરફ ઑક્સીજન સિલિન્ડરના પણ કાળાબજાર જોવા મળી રહ્યા છે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં કોરોનાના સતત વધતા સંક્રમણને કારણે ફરીથી ઑક્સિજન સિલિન્ડર તેમજ રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને સમસ્યા વર્તાઇ રહી છે. કોવિડની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શન […]

WHOના રિપોર્ટમાં થયો ખુલાસો – કોરોનાના દર્દીઓની સારવારમાં નિષ્ફળ નિવડી ‘રેમડેસિવિર’ દવા

WHOના રિપોર્ટમાં થયો ખુલાસો કોરોનાના દર્દીઓની સારવારમાં નિષ્ફળ  ‘રેમડેસિવિર’ દવા 4 દવાઓના પરિક્ષણ  આઘારે રિપોર્ટ તૈયાર થયો સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક વેક્સિન અને દવાઓ પર કાર્ય થઈ રહ્યું છે , આ પહેલા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર દવાઓ નો મહત્મ ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જોકે હવે એ વાત સાબિત થઈ ચૂકી છે કે, […]

ભારતમાં આ કંપનીએ હવે લોન્ચ કરી કોરોનાની ‘રેમડેસિવીર’ દવા, આટલી છે કિંમત

કોરોનાની સારવારમાં અસરકારક રેમેડેસિવીર વધુ એક કંપનીએ કરી લૉન્ચ કોવિડ-19ની સારવાર માટે સૌપ્રથમ ગિલિડ સાયન્સે આ દવા કરી હતી લૉન્ચ માયલાને લૉન્ચ કરેલી રેમડેસિવીરની કિંમત અગાઉની કંપનીઓ કરતા સસ્તી કોરોના વાયરસની સારવાર માટે અસરકારક મનાતી દવા રેમડેસિવીર ભારતમાં વધુ એક કંપનીએ લોન્ચ કરી છે. આ વખતે Mylan કંપનીને રેમડેસિવીરનું જેનરિક વર્ઝન લોન્ચ કરવાની મંજૂરી મળી […]