વિદેશમાં રહેતા ભારતીય પ્રવાસીઓ હવેથી ત્યા રહીને જ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટને રિન્યૂ કરાવી શકશે
વિદેશમાં રહેતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર વિદેશથી જ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ રિન્યૂ કરાવી શકાશે દિલ્હીઃ-દેશના નાગરીકો જે વિદેશમાં વસી રહ્યા છે તેઓ માટે એક સારા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે એવા દેશના લોકો કે જેમના આંતરરાષ્ટ્રીય ડ્રાવિંગ પરમિટની સમય મર્યાદા વિદેશમાં રહેતા સમાપ્ત થી ચૂકી છે તેઓ હવે વિદેશમાં રહીને જ […]