1. Home
  2. Tag "Rent"

અનેક સેલિબ્રિટીઝ ટ્રેન્ડ સાથે તાલમેલ રાખવા માટે કપડાં ખરીદવાને બદલે ભાડે લે છેઃ આયુષ્યમાન ખુરાના

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ પોતાના લુકને લઈને ખૂબ જ ગંભીર હોય છે. તે પોતાના મેક-અપ અને ડ્રેસનું ખાસ ધ્યાન રાખે છે. આકર્ષક દેખાવા માટે તેઓ હંમેશા કંઈક નવું કરતા રહે છે. મોટા ભાગના અભિનેતાઓ કે અભિનેત્રીઓ ડ્રેસ પહેર્યા પછી ફરીથી પહેરતા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતા આયુષ્માન ખુરાનાએ બોલિવૂડમાં ભાડે લેવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. […]

અમદાવાદ મ્યુનિ.ની માલિકીના પાર્ટી પ્લોટ્સ, અને હોલના ભાડાની એક વર્ષની 30 કરોડની આવક

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટીપ્લોટ અને હોલ દરેક વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે. અને  નાગરિકો નાના-મોટા પ્રસંગોમાં પાર્ટી પ્લોટ્સ કે હોલ ભાડે મેળવતા હોય છે.  શહેરમાં આવેલા 60થી વધુ પાર્ટીપ્લોટ અને હોલનો છેલ્લા એક વર્ષમાં શહેરીજનોએ ખૂબ જ ઉપયોગ લોકોએ કર્યો છે. જેનાથી મ્યુનિ. કોર્પોરેશનને 30 કરોડ જેટલી આવક થઈ છે. જોકે, મ્યુનિ. કોર્પોરેશનના કેટલાક […]

OMG! માત્ર 1 હજાર રૂપિયામાં ભાડે મળે છે આ ગામ,તેની સુંદરતા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો!

દુનિયામાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે, જે ખૂબ જ સુંદર છે.આવા સ્થળોની મુલાકાત લીધા પછી લોકોને ફરી પાછા ફરવાનું મન થતું નથી.જોકે સામાન્ય રીતે ક્યાંય ફરવા માટે હજારો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું સુંદર ગામ છે, જે ભાડે મળે છે અને તે પણ માત્ર 1 હજાર રૂપિયામાં? […]

અમદાવાદમાં પરપ્રાંતીય શ્રમિકોને મકાન ભાડે આપવાની દરખાસ્તને મ્યુનિ.કોર્પોરેશનની મંજુરી

અમદાવાદઃ શહેરમાં પરપ્રાંતીય મજૂરો સહિત અન્યોને ઇડબલ્યુએસના મકાનો ભાડે આપવાની વિવાદાસ્પદ દરખાસ્તને મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. નોંધનીય છે કે, માંડ 836 જેટલી રકમમાં પ્રતિમાસના ભાવે એક ફ્લેટ જેટલી સામાન્ય રકમમાં આપવામાં આવેલા આ ફ્લેટ ખાનગી કંપની દ્વારા રૂ.5 હજાર કે તેથી વધુની રકમના ભાડેથી નાગરિકોને આપવામાં આવશે. તેમજ 25 વર્ષ સુધી […]

કોરોનાને લીધે કોમર્શિયલ અને રિયલ પ્રોપર્ટીમાં વ્યાપક મંદીઃ પ્રોપર્ટીના ભાડામાં પણ થયો ઘટાડો

અમદાવાદઃ કોરોનાને લીધે ઉદ્યોગ- ધંધાને ખૂબ માઠી અસર પહોંચી છે. જેમાં રિયલ એસ્ટેટ પણ બાકાત નથી. કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું એવામાં કોરોનાનો સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code