ભારતીય ક્રિકેટ ટીમમાંથી સુપરસ્ટાર કલચરને ખતમ કરવા હરભજનસિંહે BCCIને કરી વિનંતી
ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે BCCIને વિનંતી કરી છે કે તે ટીમમાં ‘સુપરસ્ટાર ક્લચર’નો અંત લાવે અને ખેલાડીઓની પસંદગી માત્ર પ્રદર્શનના આધારે કરે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એક દાયકામાં પ્રથમ વખત ભારતીય ટીમની હાર બાદ હરભજને આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનું નિર્માણ થયું છે. અમારે સુપરસ્ટાર […]