1. Home
  2. Tag "request"

ઈટાલીઃ ડ્રગ્સ કેસમાં નજરકેદ રખાયેલા પતિએ પત્ની સાથે નહીં રાખવા પોલીસને કરી વિનંતી

દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન ઈટાલીના રોમમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. રોમમાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠરેલા આરોપીને નજર કેદમાં રાખવામાં આવ્યો છે. તેમજ તેની સાથે પત્ની પણ રહે છે. દરમિયાન પત્નીની નવી-નવી માંગણીઓથી કંટાળેલો પતિ નજરકેદમાંથી ભાગીને સીધો પોલીસ સ્ટેશન ગયો હતો. તેમજ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીને […]

પતિના વર્ક ફ્રોમ હોમથી પત્ની કંટાળીઃ પતિના બોસને લેટર લખીને ઓફિસ બોલાવવા કરી વિનંતી

દિલ્હીઃ કોરોનાએ લોકોના જીવન, અભ્યાસ અને કામ કરવાની પદ્ધતિ પૂરી રીતે બદલી નાખી છે. ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અમલમાં આવ્યું છે. પરંતુ હવે લોકો આ નવા કલ્ચરથી કંટાળી ગયા છે. દરમિયાન એક જોરદાર પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક પત્નીએ પોતાના પતિને ઓફિસ બોલાવવા માટે તેના બોસને વિનંતી કરી છે. […]

અફઘાન મહિલા ફૂટબોલ કેપ્ટનની FIFAને આજીજી, મારી સાથી ખેલાડીઓને બચાવો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યા બાદ ત્યાંની મહિલાઓમાં સૌથી વધુ ડર અને દહેશત પ્રવર્તેલી છે. જિહાદી તાલિબાનો મહિલાઓ પર દમન અને અત્યાચાર ગુજારી રહ્યા છે અને તેના પર અનેક પ્રતિબંધો પણ લગાવ્યા છે. દેશની મહિલા ફૂટબોલ ટીમની સુકાનીએ ફૂટબોલનું સંચાલન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિફા પાસે મદદ માંગી છે. તેણે ફિફાને તેની ટીમની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code