1. Home
  2. Tag "reserve bank"

રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા ચુકવણી એગ્રીગેટર્સ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી

રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા માટે ચુકવણી એગ્રીગેટર્સ PA માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્પષ્ટ રિફંડ સમય મર્યાદા, મજબૂત ડેટા સુરક્ષા અને છેતરપિંડી નિવારણ પ્રણાલીઓ સાથે બોર્ડ-મંજૂર વિવાદ નિવારણને આ માર્ગદર્શિકા ફરજિયાત બનાવાઇ છે. ડિજિટલ છેતરપિંડીના વધતા જોખમોને ઘટાડવા માટે, PAs એ છેતરપિંડી શોધ અને નિવારણ માટે સિસ્ટમો સાથે ડેટા […]

રિઝર્વ બેંકના રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થઈ. 5થી 7 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકના પરિણામો 7 ફેબ્રુઆરીએ RBIના ગવર્નર જાહેર કરશે. રિઝર્વ બેંક પોલિસી વ્યાજ દર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. આર્થિક નિષ્ણાતોના મત મુજબ “આ વખતે RBIની નાણાકીય નીતિ સમિતિ રેપો […]

સંજય મલ્હોત્રાને રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરાયાં

નવી દિલ્હીઃ RBIને નવા ગવર્નર મળવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ સંજય મલ્હોત્રાને રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ન વધારવામાં આવ્યા બાદ આ નિમણૂક કરવામાં આવી છે, જે મીડિયામાં સતત ચર્ચાનો વિષય હતો. સંજય મલ્હોત્રાએ રાજસ્થાન કેડરમાંથી ભારતીય વહીવટી સેવા (IAS) હેઠળ તેમની સેવા શરૂ […]

આર્થિક નિષ્ણાતોના મતે રિઝર્વ બેન્ક આ વખતે પણ રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં કરે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક ગઇકાલે શરૂ થઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠક આવતીકાલે સમાપ્ત થશે. આર્થિક નિષ્ણાતોના મતે રિઝર્વ બેન્ક આ વખતે પણ રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં કરે. જોકે, ડિસેમ્બરમાં યોજાનારી એમપીસીની બેઠકમાં કેટલીક છૂટછાટનો અવકાશ છે.” મોનેટરી પોલિસી કમિટીમાં નાગેશ કુમારની […]

દેશમાં રિટેલ ફુગાવો મે મહિનામાં થોડો ઘટીને 7.04 ટકા રહ્યો જયારે એપ્રિલમાં 7.79 ટકા હતો

મે મહિનામાં મોંઘવારીમાંથી થોડી રાહત! રિટેલ ફુગાવો ઘટીને 7.04% થયો એપ્રિલ 2022માં 7.79 ટકા હતો દિલ્હી:દેશમાં રિટેલ ફુગાવો મે મહિનામાં થોડો ઘટીને 7.04 ટકા થયો હતો.જે એપ્રિલ 2022માં 7.79 ટકા હતો.જો કે, સાત ટકાની છૂટક મોંઘવારી સામાન્ય માણસના ખિસ્સા પર પણ અસર કરી રહી છે.પેટ્રોલ અને ડીઝલના ભાવની સાથે ખાદ્ય ચીજવસ્તુઓ, દૂધ અને પરિવહનના વધતા […]

ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરેથી 6.24 અબજ ડોલર ઘટ્યું

ભારતના ફોરેક્સ રિઝર્વમાં સર્વોચ્ચ સ્તરેથી ઘટાડો થયો ભારતનું ફોરેક્સ રિઝર્વ 6.24 અબજ ડોલર ઘટીને 583.94 અબજ ડોલર નોંધાયું અગાઉના સપ્તાહે ફોરેક્સ રિઝર્વ 590.18 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું નવી દિલ્હી: ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારા બાદ હવે સર્વોચ્ચ સ્તરેથી ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર 5મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું […]

RBI એ વ્યાજદરો યથાવત્ રાખ્યા, રિવર્સ રેપો રેટ પણ બરકરાર

  – RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં MPC ની યોજાઈ બેઠક – વ્યાજદરો યથાવત્ રાખવાનો લેવાયો નિર્ણય – રિવર્સ રેપો રેટ પણ 3.3 ટકા પર બરકરાર આજે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ ની અધ્યક્ષતા હેઠળ મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાઇ હતી. છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code