અમદાવાદમાં બીજા દિવસે પણ રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત
                    હડતાળિયા તબીબો સામે સરકારે લાલા આંખ કરી, તબીબોએ સ્ટાઈપેન્ડ વધારાની માગમાં 10 ટકાનો ઘટાડો કર્યો, તબીબોની હડતાળથી દર્દીઓને પારાવાર મુશ્કેલી અમદાવાદઃ ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ તબીબો સ્ટાઈપેન્ડ વધારવાની માગણી સાથે સોમવારથી હડતાળ પર ઉતર્યા છે, અમદાવાદમાં પણ આજે બીજે દિવસે પણ રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત રહી હતી. તબીબોની હડતાળને લીધે દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

