લશ્કરી અને પોલીસ ભરતી પૂર્વે બનાસકાંઠાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગો યોજાશે
રોજગાર કચેરી પાલનપુર દ્વારા અર્ધ લશ્કરી અને પોલીસ ફોર્સમાં જોડાવા ઇચ્છુક પુરુષ ઉમેદવારો માટે વિનામૂલ્યે તાલીમ: ૧૫ જૂન સુધીમાં અરજી કરવા અનુરોધ પાલનપુર, 26 મે 2026 – જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર (બનાસકાંઠા) દ્વારા લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસ ફોર્સ તેમજ સિક્યુરિટી ગાર્ડમાં જોડાવા ઇચ્છુક બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારના માત્ર પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વેના એક માસના […]


