1. Home
  2. Tag "Resignation"

ભારતીય મહિલા હોકી ટીમના કોચે લીધો ચોંકાવનારો નિર્ણય, ચાહકો પણ શોકમાં

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમના દમદાર પ્રદર્શનમાં કોચનો છે મહત્વનો ફાળો જો કે હવે ભારતીય મહિલા હોકી ટીમના કોચ શોર્ડ મારિનાએ રાજીનામું આપવાની કરી જાહેરાત ભારતીય ટીમ ચોથા સ્થાને રહી તેનો શ્રેય પણ તેમની ટ્રેનિંગને આપવામાં આવી રહ્યો છે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમે કોચ શોર્ડ મારિનના વડપણ હેઠળ દમદાર પ્રદર્શન […]

કર્ણાટકના CM યેદિયુરપ્પા આજે આપશે રાજીનામું, નવા નામને લઇને ભાજપનું મૌન

આજે કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા પોતાના પદથી આપશે રાજીનામુ જો કે આગામી સીએમ કોણ બનશે તે અંગે ભાજપે મૌન સેવ્યું છે ભાજપ હાઇકમાન તરફથી નવા સીએમ અંગે કોઇ જાહેરાત નથી કરાઇ નવી દિલ્હી: આજે રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે છે. જાણો કોણ બનશે સીએમ. કર્ણાટકમાં છેલ્લા કેટલાક મહિનાથી નેતૃત્વ પરિવર્તનની સતત […]

ટ્વિટરમાં હલચલ વધી: હવે ભારતના વચગાળાના આ અધિકારીએ આપ્યું રાજીનામું

ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ આ વચ્ચે હવે ટ્વિટરના વચગાળાના અધિકારી ધર્મેન્દ્ર ચતુરે આપ્યું રાજીનામું ટ્વટિરે તેની વેબસાઇટ પરથી પણ તેમનું નામ હટાવ્યું નવી દિલ્હી: હાલમાં સરકાર અને ટ્વિટર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે ત્યારે ટ્વિટર ભારતે નવા IT નિયમો હેઠળ નિયુક્ત કરેલા વચગાળાના અધિકારી ધર્મેન્દ્ર ચતુરે રાજીનામું આપ્યું છે અને કેટલાંક […]

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપ્યું રાજીનામું

ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મોટો ફેરફાર કર્યો મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી રાજીનામું સોંપ્યું નવી દિલ્હી: ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મોટા ફેરફાર કર્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનની અટકળો […]

ભારતમાં ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટર મહિમા કૌલએ આપ્યું રાજીનામુ

ભારતમાં ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટરે આપ્યું રાજીનામુ પબ્લિક બોલિસી ડિરેક્ટર મહિમા કૌલએ પોતાના પદેથી આપ્યું રાજીનામુ મહિમા કૌલ માર્ચના અંત સુધી જ કાર્યભાળ સંભાળશે નવી દિલ્હી:  ભારતમાં ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટર મહિમા કૌલએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. આ અંગે માહિતી આપતા ટ્વીટરે કહ્યું હતું કે મહિમા કૌલ માર્ચના અંત સુધી પદની જવાબદારી સંભાળશે […]

બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન મમતા બેનર્જીની સરકારના મંત્રી શુવેન્દુ અધિકારીએ તાજેતરમાં જ તૃણમુલ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. ત્યારે હવે ફરી એક વાર મમતા બેનર્જીમાં મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા […]

ગુજરાતમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાતમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમજ આગામી બજેટ સત્રમાં સાંસદ તરીકે પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મનસુખ વસાવાએ પત્ર લઈને જણાવ્યું હતું કે, ભાજપે તેમને ઘણું બધું આપ્યું છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code