1. Home
  2. Tag "resigned"

મલ્લીકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામુ આપ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે તથા શશી થરૂરએ ઉમેદવારી નોંધાવી છે. દરમિયાન વરિષ્ઠ નેતા મલ્લીકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારે નોંધાવી છે તેમજ આ ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત હોવાનું મનાય છે. દરમિયાન તેઓ […]

કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. ગુલામ નબી આઝાદે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનું રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. ગુલામ નબી આઝાદ કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવે છે. ભૂતકાળમાં તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. […]

જયવીર શેરગીલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું

કોંગ્રેસને વધુ એક ઝટકો જયવીર શેરગીલે રાજીનામું આપ્યું રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું દિલ્હી:કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે, હવે જયવીર શેરગીલે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.તેમાં તેણે લખ્યું હતું કે, ‘મને કહેતા દુઃખ થાય છે કે નિર્ણય […]

ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

જમ્મુ-કાશ્મીરના ગુલામ નબી આઝાદનું રાજીનામું  કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું  દિલ્હી:ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.આજના દિવસે જ તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી.તેમણે જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદના રાજીનામાના કારણો વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું […]

છોટાઉદેપુરના ભાજપના જિલ્લા પ્રમુખનો લથડિયા ખાતો વિડિયો વાયરલ થતાં રાજીનામું લોવાયું

છોટાઉદેપુરઃ  જિલ્લાના ઝોઝ ગામમાં શનિવારે રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ ચિક્કાર દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર હોવા છતાં તેમને અશોભનિય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, જાહેરમાં લથડિયા ખાતા જોવા મળ્યા હતા. અને રશ્મિકાંત વસાવાનો રાજાપાઠમાં લથડિયા ખાતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના […]

બોરિસ જોનસનની સરકારમાંથી વધુ બે મંત્રીઓએ રાજીનામું આપ્યું

બ્રિટિશ પીએમ જોનસનની સરકારમાં રાજીનામાનો સિલસિલો યથાવત જોનસનની સરકારમાંથી વધુ બે મંત્રીઓએ રાજીનામું આપ્યું હવે મંત્રી જોન ગ્લેન અને વિક્ટોરિયા એટકિન્સએ આપ્યું રાજીનામું દિલ્હી:બ્રિટિશ પીએમ બોરિસ જોનસનની સરકારમાં રાજીનામાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.રાજીનામું આપનારા તાજેતરના નામોમાં પ્રધાનો જોન ગ્લેન અને વિક્ટોરિયા એટકિન્સ છે, જેમણે રાજીનામું આપ્યું છે.ટ્રેઝરી મિનિસ્ટર જોન ગ્લેન અને હોમ ઑફિસ […]

મેડિકલ ફિલ્ડ ન જાણતા હોય તેવા અધિકારીના ત્રાસને લીધે સરકારી તબીબો રાજીનામાં આપતા હોવાનો આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજના પ્રોફેસરો અને સરકારી તબીબો રાજીનામાં આપી રહ્યા હોય વિવાદ ઊભો થયો છે. સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓમાં એવી ચર્ચા છે. કે, સરકારી તબીબો પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવા માટે રાજીનામાં આપી રહ્યા છે. જ્યારે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોએ એવો આક્ષેપ કર્યો છે. કે, મેડિકલ ફિલ્ડ ન જાણતા હોય તેવા ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસને […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.વી.મોદીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ

અમદાવાદઃ એશિયાના સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.વી. મોદીએ આખરે રાજીનામું આપી દીધું છે. તેમણે અગાઉ ત્રણ વખત રાજીનામા ધર્યાં છે પરંતું આ છેલ્લું રાજીનામું સરકારે મંજુર કરી દીધું છે. આજે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ તરીકે ડો. જે.વી. મોદીનો છેલ્લો દિવસ છે. રાજીનામું આપવાની સાથે જ તેઓ સિવિલ […]

કર્ણાટકમાં રાજકીય ચહલપહલઃ સીએમ પદેથી યેદીયુરપ્પાએ રાજીનામાની કરી જાહેરાત !

  બેંગ્લોરઃ ભાજપ સાશિત કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન આજે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદીયુરપ્પાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળે છે. યેદીયુરપ્પાએ કહ્યું હતું, ‘મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.’ પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code