ભાજપના બફાટ કરતા નેતાઓ અને કાર્યકર્તાઓને વાણી પર સંયમ રાખવા હાઈકમાન્ડે આપી સુચના
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. અને ભાજપની ચૂંટણીલક્ષી તૌયારીઓ જોતા કદાચ ચૂંટણી વહેલા પણ યોજાઈ શકે છે. ભાજપના પ્રદેશ પ્રભારી હાલ ગુજરાતમાં છે. અને મંત્રીઓ અને કાર્યકર્તાઓને વધુને વધુ લોક સંપર્ક કરવાની સૂચના આપી રહ્યા છે. દરમિયાન ભાજપના કેટલાક નેતાઓના બીન જરૂરી વાણી વિલાસથી ભાજપનું હાઈકમાન્ડ પણ […]