સાનિયા મિર્ઝાએ કરી સંન્યાસની જાહેરાત,આવતા મહિને રમશે છેલ્લી પ્રોફેશનલ ટૂર્નામેન્ટ
મુંબઈ:ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની જાહેરાત કરી છે.ઓસ્ટ્રેલિયન ઓપન રમવા પહોંચેલી સાનિયાએ કહ્યું છે કે,આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ બાદ તે ટેનિસને અલવિદા કહી દેશે.જેનો અર્થ છે કે આગામી કેટલાક મહિનામાં તે છેલ્લી વખત કોર્ટમાં જોવા મળશે. સાનિયા મિર્ઝાએ કહ્યું છે કે,તે આગામી મહિને દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ બાદ 36 […]