1. Home
  2. Tag "revealed"

કાંતારા ચેપ્ટર 1 ફિલ્મમાં અભિનેતા ગુલશન દેવૈયાની એન્ટ્રી, અભિનેતાનો લુક જાહેર કરાયો

ઋષભ શેટ્ટીની 2022 ની ફિલ્મ ‘કાંતારા’ એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી. હવે આ ફિલ્મનો પ્રિકવલ આવી રહ્યો છે. દર્શકો ‘કાંતારા ચેપ્ટર 1’ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. અભિનેતા ગુલશન દેવૈયાએ આ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. દરમિયાન નિર્માતાઓએ અભિનેતાનો લુક જાહેર કર્યો છે. હોમ્બલે ફિલ્મ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ […]

રાયપુરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, પાકિસ્તાન સાથે કનેક્શનનો ખુલાસો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો મોટો ખુલાસો કર્યો છે. આ દાણચોરી નેટવર્કનો વ્યાપ પાકિસ્તાનથી પંજાબ અને પછી રાયપુર સુધી ફેલાયેલો હતો. રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન અને ACCU ની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહીમાં 9 ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 412 ગ્રામ 87 મિલિગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત […]

UK:પિયુષ ગોયલે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતામાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ યુકેની મુલાકાત દરમિયાન ઘણા ટોચના બ્રિટિશ અધિકારીઓ અને ઉદ્યોગ નેતાઓને મળ્યા.તેમણે નાણાકીય માળખા અને AI જેવી ઉભરતી તકનીકોમાં સહયોગ માટેની તકો અંગે ચર્ચા કરી.કેન્દ્રીય મંત્રી યુકેમાં ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રશેલ રીવ્સને મળ્યા હતા અને ભારત-યુકે આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે નાણાકીય માળખા, ટકાઉ નાણાકીય અને નવી વ્યવસાયિક […]

સાઉથના સુપરસ્ટાર ધનુષે ‘ઈડલી કડાઈ’ની નવી રિલીઝ તારીખ જાહેર કરી

સાઉથ સુપરસ્ટાર ધનુષ હાલમાં તેના વ્યસ્ત પ્રોફેશનલ શેડ્યૂલને કારણે ચર્ચામાં છે. અભિનેતા પાસે માત્ર અનેક પ્રોજેક્ટ્સ જ નથી, પરંતુ તે પોતાના દિગ્દર્શન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેમની ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ પણ દર્શકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. ફિલ્મ વધુ સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. આખરે, ધનુષે હવે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર […]

પ્રથમ ત્રિમાસિક ગાળામાં કાર અને ટુ-વ્હીલરના વેચાણમાં ત્રણ ટકાનો વધારો, FADAએ જાહેર કર્યા આંકડા

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025 ના જૂન ક્વાર્ટરમાં વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો થયો છે. જેમાં ટ્રેક્ટર સિવાયના તમામ સેગમેન્ટમાં વધારો નોંધાયો છે. કુલ મિલાવીને, એપ્રિલ-જૂનના સમયગાળામાં છૂટક વેચાણ વધીને 61,91,225 યુનિટ થયું હતું. જે નાણાકીય વર્ષ 2024 ના સમાન ત્રિમાસિક ગાળામાં 56,59,060 યુનિટ હતું. […]

ICC ક્રિકેટ વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, ફાસ્ટ બોલર નસીમ ઈજાને કારણે ટીમની બહાર

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમમાં હસન અલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર નસીમ શાહ ઈજાના કારણે તેને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. નસીમ એશિયા કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને સલમાન આગાનો ટીમમાં સમાવેશ કરાયો […]

વડોદરાઃ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

કંપનીના બે ડાયરેક્ટની પોલીસે ધરપકડ કરી સમગ્ર ઘટનામાં કંપની સંચાલકોની બેદરકારી સામે આવી પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો અમદાવાદઃ વડોદરાની એક કંપનીમાં બોઈલ બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં એક બાળકી અને મહિલા મળીને ચાર વ્યક્તિના મોત થયાં હતા. આ કેસમાં પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કંપનીમાં મશીનરી લેઆઉટ પ્લાન મુજબ બોઇલર શેડ નજીક સ્ટોરરૂમ […]

ગુજરાતમાં મેઘરાજા હવે વિદાય લઈ રહ્યા છે, મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ નિકળતા લોકોએ રાહત અનુભવી

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું શાહિન પ્રતિ કલાકના 15  કિલોમીટરની ઝડપે પાકિસ્તાનના માકરણ દરિયાકાંઠા તરફ ફંટાતા તંત્રએ રાહત અનુભવી હતી. વાવાઝોડાની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે વાવાઝોડાની અસર ઓછી થતા વરસાદનું જોર ઘટયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે લાંબા સમય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code