1. Home
  2. Tag "revelation"

બોમ્બે હાઈકોર્ટના ધમકીભર્યા મેઈલનો ખુલાસો, નેધરલેન્ડથી મળી હતી ધમકી

બોમ્બે હાઈકોર્ટમાં ધમકીભર્યા કોલના કેસની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. આ ઈમેલ નેધરલેન્ડથી આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈમેલના સ્ત્રોતને ટ્રેસ કરતી વખતે, મુંબઈ પોલીસની સાયબર વિંગને જાણવા મળ્યું કે આ ઈમેલ નેધરલેન્ડથી આવ્યો હતો. આ કેસમાં વધુ પોલીસ તપાસ હાલ પૂરતું ત્યાં જ રોકાઈ ગઈ છે. હકીકતમાં, બોમ્બે હાઈકોર્ટમાં ધમકીભર્યા મેઈલ કેસની […]

એશિયા કપ 2025 પહેલા રિંકુ સિંહે એક દર્દનાક ઘટનાનો ખુલાસો કર્યો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રિંકુ સિંહ આ દિવસોમાં એશિયા કપ 2025માં વ્યસ્ત છે અને UAEમાં સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. એશિયા કપમાં ભારતનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે યજમાન યુએઈ સામે છે. મેચ પહેલા રિંકુ સિંહનો એક જૂનો કિસ્સો સામે આવ્યો છે, જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે ખુલાસો કર્યો કે એક પ્રાણીએ તેમના હાથનું […]

NIAના પ્રાથમિક તપાસ અહેવાલમાં ખુલાસો, પાકિસ્તાન વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા. NIA દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં પાકિસ્તાનના ઊંડા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. NIAના શરૂઆતના રિપોર્ટમાં ઘણા […]

પહેલગામ હુમલામાં પાકિસ્તાની સંડોવણીનો ખુલાસો, સૈફુલ્લાહના આદેશ પર પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો

પહેલગામ હુમલા પછી ભારતીય સેનાના સૈનિકો એક્શનમાં છે. આ દરમિયાન, એક પ્રાઈવેટ રિપોર્ટ સામે સામે આવ્યો છે. પહેલગામ હુમલાની યોજના લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીએ બનાવી હતી. આ હુમલા અંગે ફેબ્રુઆરીમાં એક બેઠક યોજાઈ હતી. સૈફુલ્લાહએ હુમલા માટે પાંચ આતંકવાદીઓને તૈયાર કર્યા હતા. આ પછી, માર્ચમાં બધા આતંકવાદીઓ ફરી મળ્યા. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં […]

ડિપ્રેશનની દવાથી હૃદયનું જોખમ વધારો હોવાનો વૈજ્ઞાનિકોના નવું સંશોધનમાં ઘટસ્ફોટ

આજના ભાગદોડ ભર્યા જીવનમાં, ડિપ્રેશન એક સામાન્ય સમસ્યા બની રહ્યું છે. આનાથી બચવા માટે, લાખો લોકો એન્ટીડિપ્રેસન્ટ્સની મદદ લે છે. પરંતુ લાંબા સમય સુધી ડિપ્રેશનની દવાઓ લેવાથી તમારા હૃદય પર ખતરનાક અસર પડી શકે છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એન્ટીડિપ્રેસન્ટ્સનો લાંબા ગાળાનો ઉપયોગ કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધારી શકે છે. આનાથી અકાળ મૃત્યુ […]

મારો પેલેસ્ટાઇન સાથે એટલોજ ગાઢ સંબંધ છે, જેટલો ઇઝરાયેલ સાથેઃ PM મોદી

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન પહેલા PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદીએ ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ ભેદભાવના વિપક્ષના આરોપો પર મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન અમે ગાઝામાં ખાસ દૂત મોકલ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મેં રમઝાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે […]

સાંગલીમાં એક જ પરિવારના 9 સભ્યોના મોતમાં ચોંકાવનારો ખુલાસો, તમામની હત્યા કરાયાનું ખુલ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લામાં 20મી જૂનના રોજ 20 વ્યક્તિઓના મોતની ઘટનામાં ચોંકાવનારા ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટના સામુહિક હત્યાકાંડની હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર ઘટના સામુહિક આત્મહત્યાની મનાતી હતી જો કે, બે ભાઈઓના પરિવારને એક તાંત્રિક અને તેના ડ્રાઈવરે ઝેર આપીને માર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 20મી જૂન મ્હૈસલ ગામમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code