1. Home
  2. Tag "Revenue"

પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને સરકારે 8 વર્ષમાં 27 લાખ કરોડ ખંખેર્યાઃ કોંગ્રેસ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘીદાટ બની છે. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારનો તોતિંગ ટેક્સ ઉપરાંત એક્સાઈઝ ડ્યુટી કારણભૂત છે. આ મામલે ગુજરાત કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,  છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટીથી 27 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા […]

વાવ માર્કેટયાર્ડ રાયડાની આવકથી ઊભરાયું, રોજ 5 હજારથી વધુ બોરીની આવક

પાલનપુરઃ બનાસકાંઠાનો સમાવેશ પછાત જિલ્લામાં થાય છે. જિલ્લાના ખેડુતો ખૂબજ મહેનતું હોવાથી કૃષિ ઉત્પાદન પણ સારૂએવું મેળવી રહ્યા છે. આ વખતે સારા વરસાદને કારણે જિલ્લામાં રવિપાકનું સારૂએવું ઉત્પાદન થયુ છે. જેમાં રાયડાના ટેકાના ભાવ નક્કી કર્યા તેના કરતાં માર્કેટમાં ખેડૂતોને વધુ ભાવ મળતો હોઇ વાવ માર્કેટયાર્ડમાં રાયડાનો 20 કિલોના ભાવ રૂ.1300 ઉપર જતાં રોજીદા વાવ […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડ ધાણા અને ચણાની આવકથી છલકાયું, જગ્યાના અભાવે આવક બંધ કરી

જામનગર: ગત ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને કારણે સિંચાઈ માટેનું પુરતું પાણી મળી રહેતા આ વર્ષે સૌરાષ્ટ્રમાં રવિ પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. રવિપાકની આવકથી માર્કેટ યાર્ડ્સ છલકાય રહ્યા છે. જેમાં જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા, ચણા, અને ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. સમગ્ર રાજ્યના યાર્ડની સરખામણીમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસોના ઊંચા ભાવ […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ધાણાની આવક, સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ધાણાનું ધૂમ વાવેતર થયું હતું પણ કમોસમી વાતાવરણને લીધે પાક ઘટવાના અંદાજો મુકાઈ રહ્યા છે. છતાં સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ધાણાની આવકે વેગ પકડયો છે. ગત વર્ષ કરતા ખડૂતોને બમણા  ભાવ મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના યાર્ડોમાં ધાણાની આવક ધીમેધીમે વેગ પકડી રહી છે. શુક્રવારે આશરે 1.90 લાખ મણની આવક […]

મેટ્રો રેલમાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ, આવક 4.42 લાખ, પગાર ખર્ચ 1.77 કરોડ

અમદાવાદઃ શહેરના મેટ્રો રેલના પ્રથમ તબક્કામાં હજુ સુધી 6.5 કિલોમીટરનો વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો ટ્રેક કાર્યરત છે. સપ્ટેમ્બર 2020થી માર્ચ 2021 સુધીમાં મેટ્રો રેલને ભાડની 1.20 લાખની આવક જ્યારે મુસાફરી ભાડાની 4.42 લાખની આવક થઇ હતી. મેટ્રો કોર્પોરેશનમાં નિમણૂક પામેલા ચાર ડિરેક્ટરોના પગાર પેટે એક વર્ષમાં રૂ.1.77 કરોડ ચૂકવાયા હતા. આમ મેટ્રો રેલને આવક કરતા […]

ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકની ધૂમ આવક, તળાજા અને મહુવાના માર્કેટયાર્ડ છલકાયાં

ભાવનગરઃ ગોહિલવાડમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર તળાજા અને મહુવા પંથકમાં થયું હતું. આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના વાવેતરમાં વધારો થયો હતો. જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે. અને ભાવનગર તથા મુહવા-તળાજાના માર્કેટ યાર્ડમાં હજારો ગુણી ડુંગળીનો ભરાવો થઇ ગયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં […]

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ મગફળીની મબલખ આવકથી ઊભરાયું

જામનગરઃ શહેરના હાપા માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઊભરાઈ રહ્યું છે. મગફળીની મબલખ આવક થઈ રહી છે. 12 કલાકમાં 23000 ગુણીની આવક યાર્ડમાં થઈ હતી. માત્ર જામનગર જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લા અને તાલુકાના ખેડુતો જામનગરના યાર્ડમાં માલના વેચાણ માટે આવવાનુ પસંદ કરી રહ્યા છે. ઓકટોબરથી શરૂ થયેલી મગફળીની આવકમાં અત્યાર સુધીમાં સવા લાખથી વધુ મગફળીની […]

ભાવનગર, પાલિતાણા અને મહુવા યાર્ડમાં કપાસ,મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ

ભાવનગરઃ જિલ્લામાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે. દિવાળી બાદ ભાવનગર, મહુવા અને પાલીતાણાના માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે. ચોમાસાના બે મુખ્ય પાક મગફળી અને કપાસના વેચાણ માટે ખેડૂતોનો ધસારો વધ્યો છે. જો કે મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી જતા ગુરૂવારથી મગફળી લાવવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર યાર્ડના સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદ રેલવે મંડળને માલ પરિવહનની આવકમાં વધારેઃ 9 કરોડથી વધુની આવક

અમદાવાદઃ કોરોના મહામારી બાદ અનલોકમાં રેલવે વિભાગ દ્વારા કોવિડ નિયમો અનુસાર ટ્રેન વ્યવહાર શરૂ કર્યો હતો. કોરોના મહામારીને પગલે રેલવેની આવકને પણ અસર પડી છે. દરમિયાન અમદાવાદ રેલવે ડિવિઝનના ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર ઓક્ટોબર 2021 મહિનામાં માલ પરિવહનની રૂ. 9 કરોડથી વધુની આવક કરી છે. રેલવે દ્વારા નાના વેપારીઓ અને ખેડૂતોને વધારે આવક થાય તથા […]

રાજકોટ રેલવે ડિવિઝન: 17 દિવસમાં જ રૂ. 100 કરોડની નૂર ટ્રાફિકની આવક, ખેડૂતો અને વેપારીઓને પણ આર્થિક ફાયદો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ ડિવિઝનને સાત મહિનાના સમયગાળામાં રૂ. એક હજાર કરોડથી વધારેની આવક થઈ છે. એટલું જ નહીં માત્ર 17 દિવસના સમયગાળામાં જ રેલવેને 100 કરોડની નૂર ટ્રાફિકથી રેલવેને આવક થઈ હતી. રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code