1. Home
  2. Tag "reversal"

ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો છે, દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો. દરમિયાન રાજસ્થાનમાં સર્જાયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાસ શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આગામી 28 અને 29મી મેના રોજ માછીમારોને […]

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આંશિક પલટાથી અનેક શહેરો-નગરોમાં સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડી હવે ધીમા પગલે વિદાય રહી રહી છે. અને તાપમાનમાં થોડો વધારો થયો છે. જો કે, મોડીરાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આજે પણ રાજકોટના જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાયું હતું.  વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ […]

ગુજરાતમાં કારતક મહિનાના પ્રારંભે હવામાનમાં પલટો આવવાની શક્યતા

અમદાવાદ: શિયાળાના આગમનને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કારતક મહિનાના પ્રારંભે  રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ  અરબી સમુદ્રમાં કેરળ, તામિળનાડું નજીક હવાનું એક હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. આ લો પ્રેશર બે દિવસ પછી […]

ગુજરાતના 10 જેટલા જિલ્લામાં વાતાવરણમાં પલટોઃ અનેક સ્થળોએ માવઠું પડ્યુ

અમદાવાદ :  રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે. અને  કેરી સહિતનાં પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ શનિવારથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, […]

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટોઃ માવઠુ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે કાળજાળ ગરમી પડે છે. દરમિયાન હવે મે મહિનામાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને વાવાઝોડાં સાથે […]

ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં અનેક શહેરો-નગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતિત બન્યાં હતા. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં તા. 10 અને 11મી ડિસેમમ્બરમાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code