1. Home
  2. Tag "Revoi News Portal"

મણિકર્ણિકા ઘાટ વિવાદઃ AI દ્વારા ભ્રમ ફેલાવાતો હોવાની સીએમ યોગીની સ્પષ્ટતા

વારાણસી, 17 જાન્યુઆરી, 2026: Manikarnika Ghat controversy ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 17 જાન્યુઆરી (શનિવાર) ના રોજ વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. કાશીના મણિકર્ણિકા ઘાટના વિકાસકાર્યોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો આ પ્રવાસ અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. સીએમ યોગીએ આ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકો કાશીની વિરાસતને બદનામ કરવા માટે AI […]

VIDEO: દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનો પ્રારંભઃ જાણો શું હશે વિશેષતાઓ?

નવી દિલ્હી, 17 જાન્યુઆરી, 2026: sleeper Vande Bharat train has started દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન આજથી પાટા પર દોડતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ટાઉન રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનો માત્ર બેસીને મુસાફરી કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવી હતી. પરંતુ, હવે લાંબા અંતરના મુસાફરોને […]

જીવનનો સંધ્યાકાળનો સુરજ, સ્વાભિમાનની એક નવી સવારની કહાની

સાંજના સાત વાગ્યા હતા. દિવસભરના કામથી થાકેલો રમેશ ધીમે પગલે ઘરમાં પ્રવેશ્યો. બહારથી તો બધું સામાન્ય લાગતું હતું, પરંતુ તેની આંખોમાં એક અજાણી વ્યાકુળતા છુપાયેલી હતી. ચહેરા પર થાક કરતાં વધારે ચિંંતા બોલતી હતી. ૪૦ વર્ષનો રમેશ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. નોકરી સ્થિર હતી, આવક નિયમિત હતી, ઘરનું ગુજરાન પણ સારી […]

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી: જાહેરનામું બહાર પડ્યું, જાણો ક્યારે થશે નવા સુકાનીની પસંદગી

નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: ભારતીય જનતા પાર્ટીએ તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું (Notification) બહાર પાડ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને પાર્ટીના ચૂંટણી અધિકારીઓએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે પાર્ટી કોના હાથમાં કમાન સોંપશે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. […]

અમિતભાઈ શાહની ગુજરાતી યુવાનો અપીલઃ આદિ શંકરાયાર્ય રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત જરૂર વાંચજો

[અલકેશ પટેલ] અમદાવાદ, 15 જાન્યુઆરી, 2026: Amit Shah આદિ શંકરાચાર્યનું સમગ્ર લખાણ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતી યુવાનોને અપીલ કરું છું કે તેમના દ્વારા રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત અચૂક વાંચજો, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કહ્યું હતું. શહેરના ટાગોર હૉલમાં આયોજિત એક કાર્યક્રમમાં આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વના ગુજરાતી ભાવાનુવાદનું […]

નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવા માટે 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે

નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2026 – 10th Armed Forces Veterans Day કૃતજ્ઞ રાષ્ટ્ર આજે 14 જાન્યુઆરી, 2026 ના રોજ 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે (Armed Forces Veterans’ Day) ઉજવી રહ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રની વિશિષ્ટ સેવા કરનારા નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણી માટે દેશભરમાં શ્રેણીબદ્ધ […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું સમાપન: ભારત@2047 પર વ્યાપક ચર્ચા

સુરત, જાન્યુઆરી 2026: Surat Literature Festival 2026 concludes સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે સંપન્ન થઈ. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં નીતિ નિર્ધારકો, સંરક્ષણ નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓએ ગહન ચર્ચા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ […]

સ્કોપ-2: રણને વનમાં ફેરવનાર રાજાના સંકલ્પ, વિજ્ઞાન અને સંઘર્ષની વાર્તા

થારનું રણ સંપૂર્ણ શાંત હતું. ચકલીની વાત તો જવા દો,  પવન પણ ફરકતો નહોતો, કોઈ અવાજ નહોતો. માત્ર સૂકી રેતી અને તપતો સૂરજ. એવું લાગતું હતું કે ધરતી પોતે શ્વાસ લેવાનું ભૂલી ગઈ છે. આ શાંતિ શાંતિ નહોતી પણ એ તરસ હતી. The king who turned the desert into a forest થાર રણ ભૂગોળ મુજબ […]

પ.બંગાળમાં અવળી ગંગા, સીએમ મમતા બેનરજીએ ED પર દરોડો પાડ્યો! જાણો

કોલકાતા, 8 જાન્યુઆરી, 2026: CM Mamata Banerjee raids ED! પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે ગુરુવારે એક અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક કોલકાતાના સોલ્ટ લેક સ્થિત I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી)ની ઓફિસે પહોંચી ગયા હતા. તે સમયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી ફંડિંગ સંબંધિત કેસમાં ઓફિસની અંદર સર્ચ ઓપરેશન ચલાવી રહી […]

શામળાજી મહોત્સવ 2026નો આજે પ્રારંભઃ જિલ્લા કલેક્ટરે શું કરી અપીલ, જુઓ VIDEO

આજે સાંજે મધુર અવાજના જાદુગર ગાયક ઓસમાણ મીર તેમની મોહક ભક્તિમય અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે શામળાજી, 8 જાન્યુઆરી, 2026 – Shamlaji Mahotsav 2026 begins today અરવલ્લી જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન શામળાજીમાં આજથી ભવ્ય અને રંગારંગ શામળાજી મહોત્સવ 2026નો શુભારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય મહોત્સવ શક્તિ, ભક્તિ, સંસ્કૃતિ અને કલાના અનોખા સંગમનું પ્રતીક બનીને ભક્તોના હૃદયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code