1. Home
  2. Tag "rickshaw pullers"

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ, 148 રિક્ષા જપ્ત કરાઈ

અમદાવાદઃ શહેરમાં સૌથી વધુ રિક્ષાચાલકો ટ્રાફિકનો ભંગ કરતા હોય છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી  ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. અને ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષાઓ ડિટેન કરવામાં આવી હતી. સોમવારે પણ  રિક્ષા […]

CNGના ભાવમાં વધારો પાછો ખેંચો અથવા સબસિડી આપો, રિક્ષાચાલકો 18મી એપ્રિલે હડતાળ પાડશે

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. સીએનજીમાં ભાવ વધારાને કારણે રિક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આથી સીએનજીના ભાવવધારાના વિરોધમાં રિક્ષા ચાલકો 18 એપ્રિલના રોજ એક દિવસની પ્રતિક હડતાળ પાડશે. CNGના ભાવમાં ઘટાડો અને સબસીડીની માંગ સાથે એક દિવસની પ્રતિક હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અંદાજીત બે લાખ રિક્ષા […]

CNGના ભાવમાં તોતિંગ વધારો કરાતા અમદાવાદના રિક્ષાચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ જીએનજીના ભાવમાં પણ વધારો કરાતા રિક્ષાચાલકોની હાલક કફોડી બની છે. અમદાવાદ શહેરમાં તમામ રિક્ષાઓ સીએનજી સંચાલિત છે. અને હાલના મીટર પ્રમાણેના દર રિક્ષાચાલકોને પરવડતા ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની રિક્ષાચાલકો માગ કરી રહ્યા છે. શહેરના મેમનગર ફાયર સ્ટેશન પાસે રિક્ષાચાલકોએ સીએનજીના ભાવવધારા […]

CNGના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો રિક્ષાચાલકોની તા.15મીથી 36 કલાકની હડતાળ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ગયા બાદ સરકારે એક્સાઈઝ ડ્યુટી અને વેટ ઘટાડતા ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ત્યારે રિક્ષાચાલકોએ CNGના ભાવ વધારાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.  આજે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક મળી હતી. […]

અમદાવાદમાં કાલ સુધી ભાડા વધારાની મંજુરી નહીં અપાય તો રિક્ષાચાલકો પોતાની રીતે વધારેલું ભાડુ વસુલશે

અમદાવાદ:  રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ સીએનજીના ભાવમાં પણ અસહ્ય વધારો ઝીંકાંયો છે. સીએનજીના ભાવમાં થયેલા તોતિંગ વધારાના પગલે અમદાવાદ શહેરના રિક્ષાચાલકો ભાડા વધારાની માગ કરી રહ્યા છે. પરંતુ, આ મુદ્દે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી શહેરના રિક્ષાચાલક એસોસિએશને નવું ભાડાપત્રક તૈયાર કરી દીધું છે. તારીખ 25 ઓક્ટોબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code