1. Home
  2. Tag "Rickshaw"

રિક્ષા પાછળ રાજકીય પક્ષોના બેનર્સ ન લગાડવાની ચૂંટણી પંચની સુચનાનો પણ અમલ થતો નથી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂવ થઈ ગયો છે. ચૂંટણી પંચે શહેરમાં ફરતી રિક્ષાઓ પાછળ રાજકીય પક્ષોના બેનર્સ કે પોસ્ટર મંજુરી વિના લગાવવા પર પ્રતિબંધ મુક્યા છે. છતાં પણ ઘણીબધી રિક્ષાઓ પાછળ રાજકીય પક્ષોના બોનર્સ અને પોસ્ટર જોવા મળી રહ્યા છે. અને આ અંગેની ચૂંટણી પંચને ફરિયાદો કરવા છતાં તેનો […]

દહેગામના સોલંકીપુરામાં રિક્ષા ઉપર પીપળાનું ઝાડ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા યુવતી સહિત ત્રણનાં મોત

દહેગામઃ ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સોલંકીપુરા ગામ નજીક રિક્ષા પર ઝાડ તૂટી પડતા  રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ […]

અમદાવાદમાં રિક્ષાચાલકોની ભાડાં વધારાની માગ સરકારે સ્વીકારી, હવે મિનીમમ ભાડું રૂ.20 કરાયું

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડો ઘટાડો કરીને આંશિક રાહત આપી છે. પણ સીએનજીના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. બીજીબાજુ અમદાવાદ સહિત મહાનગરોના રિક્ષાચાલકો મીટરના ભાડામાં વધારો કરવાની માગણી કરી રહ્યા હતા. અને અમદાવાદમાં તો રિક્ષા ભાડામાં વધારો કરવા રિક્ષાચાલકો હડતાળ પણ પાડી […]

વલસાડમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને રજિસ્ટાર કચેરીએ પહોંચ્યા, સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

વલસાડઃ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાતાના વિભાગના અધિકારીઓની લાલીયાવાડી સામે લાલ આંખ કરી છે. મહેસુલ મંત્રી જાતે જ સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા હોવાથી અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે નવસારીની મુલાકાત લીધા બાદ આજે મહેસુલ મંત્રી વલસાડ પહોંચ્યા હતા. વલસાડમાં આજે મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મેહેસુલ મેળામાં હાજરી આપવા આવેલા […]

ગુજરાતઃ સીએનજીના ભાવ વધારા વચ્ચે રિક્ષાના ન્યુનત્તમ ભાડામાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને પગલે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. બીજી તરફ સીએનજીના ભાવમાં પણ વધારો થતા રિક્ષા ચાલકોએ પણ ભાડામાં વધારાની માંગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, દિવાળી પૂર્વે જ રાજ્ય સરકાર રિક્ષાના ન્યૂનત્તમ ભાડામાં વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી રિક્ષા ચાલકોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યના […]

કેરળઃ રિક્ષાચાલક રાતો-રાત બની ગયો કરોડપતિ, રૂ. 12 કરોડની લોટરી લાગી

દિલ્હીઃ કેરળમાં અર્નાકુલમ જિલ્લામાં 58 વર્ષિય ઓટો-રિક્ષા ચાલકને રાજ્ય સહરકાર દ્વારા સ્થાપિત રૂ. 12 કરોડ રૂપિયાની થિરુવોનમ બમ્પર લોટરીના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. કોચીના મરાડૂમાં રહેતા જયપાલન પીઓરને લોટરીના પ્રથમ પુરસ્કાર વિજેતા રૂપે પ્રમાણિત કરવામાં આવ્યાં છે. જ્યારે તમેની પાસે બેંક શાખામાં પુરસ્કાર વિજેતા ટિકીટની રકમ જમા કરાવી છે. ટેક્સ અને એજન્સીનું કમિશન કાપીને […]

અમદાવાદમાં રિક્ષા ચાલકોને હાઈકોર્ટે આપી મોટી રાહત, રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં રિક્ષા ચાલકોને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. રીક્ષા ચાલકોને હવે રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ઓટો રીક્ષા રેલવે પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો. કેસની હકીકત અનુસાર અમદાવાર રેલવે સંકુલમાં અગાઉ રિક્ષાના પ્રવેશને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે ઓટો રીક્ષા ચાલક યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટ અરજી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code