મેથી અને નાગરવેલના પાન ભેળવીને ખાવાથી આ સમસ્યાઓ દૂર થશે, જાણો સેવન કરવાની રીત
આયુર્વેદમાં નાગરવેલ અને મેથીના દાણા બંને તેમના અત્યંત અસરકારક ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે. પરંતુ જ્યારે આ બંનેનું એકસાથે સેવન કરવામાં આવે છે, ત્યારે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને મૂળમાંથી મટાડવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરે છે – મેથીના દાણામાં રહેલું ગ્લુકોસામાઇન ફાઇબર બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને નાગરવેલના પાન ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારવામાં […]