1. Home
  2. Tag "Riverfront"

અમદાવાદના રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજ નીચે AMTS ડબલ ડેકર બસ માંડ નીકળી શકી

અમદાવાદ.18 ફેબ્રુઆરી 2026:  શહેરના રિવરફ્રન્ટ (પશ્વિમ)ના રોડ પર એએમટીએસ બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશ્રમ રોડને બદલે રિવરફ્રન્ટના રોડ પર ડબલ ડેકર એએમટીએસની બસ ટ્રાયલરૂપે ચલાવાતા ગાંધી બ્રિજ નીચે ડબલ ડેકર બસ ફસાઈ હતી. બ્રિજના ગર્ડર અને બસ વચ્ચે એક ફુટ જેટલું જ અંતર રહ્યું હતું તેથી બસચાલક પણ ગભરાઈ ગયો હતો. અને […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી, 2026 – BJP National President Nitin Naveen ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન 20 ફેબ્રુઆરી એ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ માહિતી આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અઘ્યતક્ષના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ […]

રિવરફ્રન્ટ પર યોજાયેલા આદિવાસી હસ્તકળા અને આહાર મેળાને મળ્યો સારો પ્રતિસાદ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો. તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (GTRTS) દ્વારા વલ્લભ સદન, રિવરફ્રન્ટ ખાતે તા. ૨૮ જાન્યુઆરીથી ૦૩ […]

અમદાવાદના રિવરફ્રન્ટ પરથી કાલે 22મી સપ્ટેમ્બરથી હેલિકોપ્ટર જોય રાઈડ ફરી શરૂ થશે

જોય રાઈડ માટે 10 મિનિટના હવે 5900 ચૂકવવા પડશે, અઠવાડિયામાં છ દિવસ જોય રાઇડ સર્વિસ ચાલુ રહેશે, પ્રતિ રાઇડે ગુજસેલને યુઝર ડેવલપમેન્ટ ફી પેટે નક્કી કરેલો ચાર્જ ચૂકવાશે. અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર એક વર્ષથી બંધ થયેલી હેલિકોપ્ટર જોયરાઇડ સેવા આવતી કાલે તા. 22 સપ્ટેમ્બરને સોમવારથી ફરીથી શરૂ થશે. હેલિકોપ્ટરની જોય રાઈડ સેવામાં આ વખતે બમણો […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

યોગ શિબિરમાં 15 હજારથી વધુ શહેરીજનો સહભાગી થયા, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કરાયો અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ શિબિર યોજાઈ હતી. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025ની ઊજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 ખુલ્લો મુક્યો

આ વર્ષે સહેલાણીઓને ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ રૂ. 100 રાખવામાં આવી અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 નો શુભારંભ કરીને ખુલ્લો મુક્યો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ઈન્ટરનેશન ફ્લાવર […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન કાલે શુક્રવારે ખૂલ્લો મુકાશે

ગ્લો ગાર્ડન રાત્રે રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠશે વિવિધ સ્કલ્પચરના કારણે બાળકોને તો મોજ પડી જશે ટિકિટના દર હવે પછી નકિકી કરાશે અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ પર હવે ગ્લો ગાર્ડન ( નાઈટ ફ્લાવર પાર્ક)નો નજારો જોવા મળશે. આવતી કાલે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્લો ગાર્ડન બનાવવા અંદાજે ત્રણ કરોડ જેટલે ખર્ચ કર્યો છે. રાતના સમયે ગ્લો […]

અમદાવાદઃ રિવરફ્રન્ટ ખાતે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ […]

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે ડ્રોન શો અને મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ […]

અમદાવાદમાં મ્યુનિ. દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે, અનેક નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રિવર ફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતના ફ્લાવર શોમાં અનેક નવીન  આકર્ષણો ઉમેરવામાં આવશે. ફ્લાવર શો જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. છેલ્લા બે વર્ષથી ફ્લાવર શોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code