ચોમાસાના આગમનને બે મહિના બાકી છે, ત્યારે રાજકોટ મ્યુનિએ પ્રિ-મોન્સુન કામગીરીનો કર્યો પ્રારંભ
રાજકોટઃ ચોમાસાના આગમનને હજુ બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરીનો પ્રારંભ શરૂ કરી દીધો છે. શહેરના જે વિસ્તારોમાં વરસાદને લીધે પાણી ભરાતા હોય તે વિસ્તારોને લોકેટ કરીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત ચોમાસા પહેલા જ શહેરનાં તમામ વોકળા અને નીચાણવાળા વિસ્તારની સફાઈ કરવામાં આવી રહી છે. […]


