સંસદમાં ઝપાઝપીનો મામલો: ભાજપના સાંસદોને RML હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
તાજેતરમાં જ સંસદમાં થયેલી કથિત ઝપાઝપીમાં બે સાંસદ ઘાયલ બંને સાંસદોને આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા નવી દિલ્હીઃ સંસદ સંકુલમાં વિપક્ષ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સભ્યો વચ્ચે તાજેતરમાં કથિત ઝપાઝપીમાં ઘાયલ થયેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સાંસદોને સોમવારે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઓડિશાના પ્રતાપ […]