1. Home
  2. Tag "Ro-Ro ferry service"

ઘોઘા-હજીરા બાદ હવે પીપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે, 6 કલાકમાં મુંબઈ પહોચાશે

ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જળમાર્ગનો પરિવહન સેવામાં ઉપયોગ કરવામાં આવે તો સમય અને નાણાની બચત થઈ શકે તેમ છે. ઘોઘા-હજીરા વચ્ચે રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા અનિયમિત હોવા છતાં તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે પીપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી […]

ઘોઘા-હજીરા રો-રો ફેરીનું સંચાલન નિયમિત કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સએ કરી માગ

ભાવનગરઃ સી-પ્લેનની જેમ ઘોઘા-દહેજ,હજીરા વચ્ચેની રો-રો ફેરી સર્વિસને પણ ગ્રહણ લાગ્યું છે. જેમાં ઘોઘા-હજીરા વચ્ચે ડીજી સી કનેક્ટ કંપની દ્વારા રો-રો- ફેરી સર્વિસનું સંચાલન કરવામાં આવે છે. આ ફેરી સર્વિસને કારણે ભાવનગર અને સુરત વચ્ચે આવન-જાવન કરતા મુસાફરોને ખુબ જ સુવિધા રહે છે, જેના કારણે ખુબ જ સારો ટ્રાફિક પણ મળે છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code