1. Home
  2. Tag "road accident"

મધ્યપ્રદેશના છિંદવાડામાં ગમખ્વાર અકસ્માતમાં 6ના મોતની આશંકા, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

ભોપાલઃ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં જીપકાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયા બાદ જીપકાર કુવામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. પોલીસ સૂત્રોએ ​​જણાવ્યું હતું કે મેહખેડ બ્લોકમાં ઉમરાનાલા પોલીસ ચોકી વિસ્તારના કોડમાળ ગામ નજીક, જાનૈયાઓની જીપકાર અને મોટરસાઇકલ વચ્ચેની ટક્કર બાદ જીપકાર રોડની બાજુના કૂવામાં પડી હતી. આ ઘટનામાં એક બાળક સહિત છ […]

બિહારઃ કાર રોડની સાઈડમાં ઉતરી ખાડામાં ખાબકી, આઠના મોત

પટણાઃ બિહારના પૂર્ણિયામાં ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. પૂર્ણિયામાંથી પસાર થતી મોટરકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 8 વ્યક્તિઓના મોત થયાનું જામવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટના ઉનગઢ ઓપી વિસ્તારમાં આવેલી કાંજીયા […]

અમદાવાદ-ખેડા હાઈવે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-ખેડા હાઈવે ઉપર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોટરકાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 3 યુવાનોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ખેડા હાઈવે પર પૂરઝડપે પસાર થતી મોટરકારના […]

દેશમાં વર્ષ 2020માં 3.66 લાખ માર્ગ અકસ્માત, ટોપટેન રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ

અમદાવાદઃ દેશમાં વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દેશના ટોપટેન રાજ્યોમાં ગુજરાતના સમાવેશ થાય છે. સૌથી વધારે તમિલનાડુમાં માર્ગ અકસ્માતના બનાવો બન્યાં છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 2020માં માર્ગ અકસ્માતોની બાબતમાં તમિલનાડુ દેશમાં પ્રથમ નંબરે અને મધ્યપ્રદેશ બીજા નંબરે રહ્યું હતું. 2020માં ગુજરાતમાં […]

ગુજરાતઃ 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ નહીં કરનારા 11486 વાહન ચાલકોના મૃત્યું

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વાહન ચાલકો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવે છે. દરમિયાન ચાર વર્ષના સીટબેલ્ટ અને હેલ્મેટના નિયમોનો અમલ નહીં કરનારા લગભગ 11 હજારથી વધારે વાહન ચાલકોનાના મૃત્યુ થયાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ‘ભારતમાં માર્ગ અકસ્‍માતો’ શીર્ષક હેઠળના તેના અહેવાલમાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 2016-2020ના […]

મહારાષ્ટ્રઃ અહેમદનગર નજીક માર્ગ અકસ્માતમાં સાતના મૃત્યુ

કન્ટેનર અને રિક્ષા વચ્ચે દૂર્ઘટના અકસ્માતમાં છ વ્યક્તિઓ થતા ઈજાગ્રસ્ત પોલીસની ટીમ ઘટના સ્થલે પહોંચી મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંમમાં એક કન્ટેનર અને થ્રી-વ્હીલર વચ્ચે સમર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયાં હતા. અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની […]

ઉત્તરપ્રદેશઃ કાસગંજમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત

લખનૌઃ યુપીના કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે થયેલી અથડામણમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત બદાઉન મૈનપુરી હાઈવે પર થયો હતો. દરિયાવગંજ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં આઠથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસપી રોહન પ્રમોદ બોત્રેના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં […]

સુરેન્દ્રનગરઃ લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત

અમદાવાદઃ સુરેન્દ્રનગરના કટારિયા ગામ પાસે લકઝરી બસ અને વાન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી મોટરકારમાં છ વ્યક્તિઓ સવાર થઈને રાજસ્થાનમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા […]

ઉત્તરપ્રદેશઃ અમેઠીમાં ટ્રક અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 4 ઘાયલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં અમેઠીના ગૌરીગંજમાં ટ્રક અને જીપ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. જીપકારમાં કેટલાક લોકો પરત ઘરે ફરી રહ્યાં હતા ત્યારે માર્ગમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. પોલીસ અધિક્ષક દિનેશ સિંહે જણાવ્યું હતું કે, બાબુગંજ […]

ગાંધીનગર નજીક કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બેના મોત

અમદાવાદઃ ગાંધીનગરના ચિલોડા નજીક પૂર ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર હોટલ માલિક અને સગીરનું મોત થયું હતું. ટાયર ફાડતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેનની મદદથી સગીર બાળકની લાશ બહાર કાઢી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સરગાસણ વિસ્તારમાં રહેતાં વિનોદભાઈ જયરામભાઈ પટેલ હોટલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code