PM મોદી આજે સાંજે અમદાવાદમાં શાહીબાગથી સરસપુર સુધીને રોડ શો કરશે,
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારની મુખ્યબાગદોર વડાપ્રધાન મોદીએ સંભાળી લીધી છે. ગુરૂવારે પીએમ મોદીએ અમદાવાદમાં લાંબો રોડ શો યોજ્યો હતો. હવે આજે શુક્રવારે શાહીબાગથી સરસપુર સુધીનો રોડ શો કરી રહ્યા છે. અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી 14 બેઠકોને આવરી લેતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો.ત્યાર […]