વઢવાણના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો રસ્તો ધોવાઈ જતાં ગ્રામજનો પરેશાન
વઢવાણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ૮ ઈંચથી વધુ વરસાદ, ડાયવર્ઝન રસ્તો ધોવાઈ જતા વસ્તડી સહિત અંદાજે 10થી વધુ ગામોના લોકોને હાલાકી, દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે, છતાયે તંત્ર ઉદાસિન સુરેન્દ્રનગરઃ વઢવાણ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને ભાદર નદીમાં પૂર આવ્યું છે. વરસાદને લીધે અનેક રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળતા રોડ ક્ષતિગ્રસ્ત […]