1. Home
  2. Tag "ROAD"

સુરતઃ ચોમાસામાં વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓ પૈકી 90 ટકાનું કામ પૂર્ણ

રસ્તાઓને લઈને 1400થી વધારે મળી હતી ફરિયાદો 1200 જેટલી ફરિયાદોનો કરાયો નિકાલ પેન્ડીંગ અરજીનો ઝડપી નિકાલ લાવવા તંત્રની કવાયત  અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જેથી સરકાર દ્વાર બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડાયમન્ડ સિટી સુરતમાં પણ ખબાર માર્ગોને લઈને મળેલી ફરિયાદો પૈકી […]

ભાવનગરના મોટાભાગના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ, વાહન ચાલકો પરેશાન

ભાવનગરઃ  શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન મોટાભાગના રોડ-રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળ્યાં છે. શહેરમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે. જેથી વરસાદી પાણી રોડ પર ભરાતા વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઝડપથી રોડ રસ્તા રીપેર કરવામાં આવે તેવી લોકોએ મહાનગર પાલિકા પાસે માંગ કરી હતી. ચોમાસાની સિઝન દરમિયાન ભાવનગર શહેરમાં દર […]

અમદાવાદમાં રોડ પર પડેલા ગાબડાં પુરીને રસ્તાઓ મરામતના કામો 10મી ઓગસ્ટ સુધીમાં પુરા કરવા તાકિદ

અમદાવાદઃ શહેરમાં પ્રથમ સામાન્ય વરસાદમાં ઘણાબધા સ્થળોએ રોડ-રસ્તાઓ તૂટી ગયા હતા.જેની અનેક લોકો ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં ભાજપના શાસકો એની ચર્ચા જ નથી કરતા માત્ર કામ ક્યાં કોન્ટ્રાક્ટરને આપવું કે નહીં તેની ચર્ચા કરે છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં શહેરમાં પડેલા ભુવા, રોડ […]

પાટણમાં માત્ર બે ઇંચ વરસાદે મ્યુનિની પોલ ખોલી નાંખીઃ ઠેરઠેર ખાડાં અને ભૂવા પડ્યાં

પાટણઃ  શહેરમાં પ્રથમ વરસાદમાંજ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હતો અને શહેરના વિવિધ વિસ્તારમાં ઠેરઠેર ખાડા અને ભૂવા પડતા લોકો પરેશાન બની ગયા છે. માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. નવા બનેલા રોડમાં નગરપાલિકા અને કન્સલ્ટન્ટ તરફથી કોઈપણ સુપરવિઝન ન થવાના કારણે કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code