1. Home
  2. Tag "roads flooded"

હિંમતનગરમાં પાણીની પાઈપ લાઈન તૂટતા રસ્તાઓ પર પાણી ભરાયા

હિંમતનગર, 11 જુન, 2026 : Water pipes burst, roads flooded શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાઈપ લાઈન તૂટી જતા પાણી નદીની જેમ રોડ પર વહેવા લાગ્યુ છે. અને રેલવે સ્ટેશનમાં પ્રવેશવાનો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો, જેનાથી પ્રવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. હિંમતનગર શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં બે […]

અમદાવાદમાં સમયાંતરે વરસાદના ઝાપટાંથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયાં,

અમદાવાદઃ શહેરમાં આજે સવારથી મેઘો મહેરબાન થયો છે. શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં બપોર સુધીમાં જોધપુર અને બોડકદેવમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. વપસાદને લીધે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિકજામ થતા 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. શહેરમાં વરસાદને લીધે  નોકરી-ધંધે જતા લોકો અને સ્કૂલ-કોલેજ જતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code