ગુજરાતમાં રોડ-રસ્તાઓની ફરિયાદો માટે માર્ગ-મકાન વિભાગના મંત્રીએ પોતાના નામની એપ્લીકેશન બનાવી
ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ તૂટી ગયાની ફરિયાદો ઊઠી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં તો પ્રથમ વરસાદમાં જ રોડ પર ખાડાંઓ પડી ગયા છે. આમ આદમી પાર્ટીએ ખાડાં પુરવાનો કાર્યક્રમ પણ આપ્યા હતો. ત્યારે રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ એપ. બનાવીને લોકોની ફરિયાદો નોંધીને તેના નિકાલ માટેના પ્રયાસો […]