દિલ્હીમાં પ્રદૂષણ પર લાગશે બ્રેક! 1,000થી વધુ નવી ઈલેક્ટ્રિક બસો રસ્તાઓ પર લૉન્ચ કરવામાં આવશે
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, દિલ્હી સરકાર આ મહિને 1,000 થી વધુ ઇલેક્ટ્રિક બસો સાથે રસ્તાઓ પર ઉતરવાની તૈયારીમાં છે. પરિવહન મંત્રી પંકજ કુમાર સિંહે આ માહિતી આપી હતી. સિંહે કહ્યું કે દિલ્હીનું ટ્રાન્સપોર્ટ સેક્ટર હાલમાં ₹235 કરોડની ખોટમાં ચાલી રહ્યું છે. “અમે શહેરમાં […]