ભચાઉમાં લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો, ત્રણ શખસોની ધરપકડ
લૂંટમાં વપરાયેલી બાઈક સહિત કુલ રૂ. 37 લાખનો મુદ્દામાલ કબજે, લૂંટારૂ શખસોએ છરીની અણિએ ટેમ્પાચાલકને લૂંટી લીધો હતો, પોલીસે આરોપીની વધુ પૂછતાછ હાથ ધરી ભૂજઃ ભચાઉ શહેરમાં ટેમ્પામાંથી નમકીનનો સામાન કરી રહેલા ટેમ્પાચાલક અને વેપારીને ત્રણ શખસોએ બાઈક પર આવીને છરી બતાવીને ધમકી આપીને એક લાખથી વધુની રોકડની લૂંટ કરી હતી, લૂંટ બાદ લૂંટારૂ શખસો […]