મણિપુરમાં આઈઈડી અને રોકેટ સહિતનો વિસ્ફોટક ઝડપાયો
નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ એકંદરે શાંતિની સ્થિતિ છે. બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને તે માટે સુરક્ષા દળો દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા હથિયારો ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આઈઈડી, દેસી રોકેટ અને અન્ય વિસ્ફોટક મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મણિપુરમાં પોલીસે સર્ચ […]