T20 વર્લ્ડ કપ 2026: લોર્કન ટકરે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કોલંબોમાં ઓમાન સામે આયર્લેન્ડના કેપ્ટન લોર્કન ટકરે બેટિંગથી તબાહી મચાવી દીધી હતી. તેણે ઓમાન સામે રમાયેલી મેચમાં 94 રનની અણનમ ઇનિંગ રમી અને આ સાથે તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. તેણે હવે એક ખાસ યાદીમાં રોહિતને પાછળ છોડી દીધો છે અને તે ફક્ત વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓપનર […]


