1. Home
  2. Tag "Rohit sharma"

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની રોહિત શર્માના નિર્ણયથી તેના પિતા થયા હતા નારાજ

રોહિત શર્માએ ખુલાસો કર્યો કે પિતા ગુરુનાથ શર્મા ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાના તેમના નિર્ણયથી નિરાશ હતા. નિવૃત્તિ પછી પહેલી વાર રમતના સૌથી લાંબા ફોર્મેટ વિશે જાહેરમાં બોલતા, રોહિત શર્માએ કહ્યું, “મારા પિતા લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટના ચાહક છે અને તેમને “નવા યુગ”નું ક્રિકેટ પસંદ નથી.” એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસ પર કેપ્ટન […]

રોહિત શર્મા T20 મુંબઈ લીગનો ચહેરો બનશે, અન્ય ખેલાડીઓ પણ મેદાનમાં રમતા જોવા મળશે

ભારતના ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા T20 મુંબઈ લીગના એમ્બેસેડર હશે અને MCA આશા રાખી રહ્યું છે કે શ્રેયસ ઐયર અને સૂર્ય કુમાર યાદવ જેવા સ્ટાર્સ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જે કોરોનાવાયરસ રોગચાળાને કારણે બે સીઝન પછી યોજાઈ શકી નથી. આ લીગ 2018 અને 2019 માં રમાઈ હતી, જે પછી કોરોના રોગચાળાને કારણે […]

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ ઉપર સ્ટેન્ડ બનશે, મુંબઈ ક્રિકેટ એસો.એ આપી મંજુરી

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. MCA ની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર અને ભૂતપૂર્વ બેટ્સમેન અજિત વાડેકરના નામે સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે. આ ત્રણ […]

રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી નહીં રમે !

રોહિત શર્માએ છેલ્લા 6 મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમને બે ICC ટુર્નામેન્ટ જીતી છે દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની આગામી ટેસ્ટ શ્રેણીમાં રમશે નહીં. તેમણે પોતે પોતાનું નામ આપવાનો ઇનકાર કર્યો છે. અહેવાલ મુજબ, રોહિત શર્માએ આ નિર્ણય લીધો છે. IPL 2025 પછી, ભારતીય ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો […]

કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદએ રોહિત શર્મા અંગે કરેલી ટીપ્પણી મામલે બીસીસીઆઈએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી. તેમણે કહ્યું કે, આવી ટિપ્પણીઓ બિલકુલ સ્વીકાર્ય નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચ દરમિયાન શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર રોહિત શર્માને “જાડો ખેલાડી” અને “બિનઅસરકારક કેપ્ટન” કહ્યો. તેમણે […]

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમાવવાની છે, જો કે, સુરક્ષાના કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન જવાની નથી. ભારતની મેચો દુબઈમાં રમાશે. જો કે, તે પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સાથે વન-ડે સિરીઝ રમશે. બીજી તરફ ભારતીય ખેલાડીઓએ ચેમ્પિયન ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આજે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ […]

રોહિત શર્મા અને રોહિત શર્માને ઓસ્ટ્રેલિયાના ટીમના પૂર્વ કેપ્ટને આવી આપી સલાહ

ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ બેટ્સમેન હાલના સમયે રન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. આ બીજું કોઈ નહીં પણ વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. આ બંને બેટ્સમેનો 36 વર્ષની વય વટાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં શું તેમની બેટિંગમાં ઉંમર સમસ્યા બની ગઈ છે? આના પર ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલે કહ્યું […]

બુમરાહ જેવા ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણઃ ગૌત્તમ ગંભીર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા જતા પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. તેમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ હાજર હતા. ગંભીર અને અગરકરે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશિપ, વિરાટ કોહલી […]

ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીતીને બાર્બાડોસથી દિલ્હી પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ 15 ખેલાડીઓ PM મોદીને તેમના નિવાસસ્થાને […]

ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું આગમન, એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રશંસકોએ કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ તમામ ભારતીય પ્રશંસકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code