1. Home
  2. Tag "Rohit sharma"

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડી બન્યા રોહિત શર્મા

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીતના પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમના રેકોર્ડની બરાબરી કરી છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ICC T-20 વર્લ્ડ કપની સુપર 8 મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. રોહિતે 41 બોલમાં 7 […]

ટીમ ઈન્ડિયા 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હાર હજુ ભૂલી નથી, ફરી છલકાયું દર્દ

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આ હારને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. હવે રોહિત શર્માએ ફરી […]

રિંકુ સિંહ અને કે.એલ.રાહુલની પસંદગી નહીં કરવા મામલે શું કહ્યું અજીત અગરકરે, જાણો…

નવી દિલ્હીઃ ટી20 વિશ્વ કપ માટે બીસીસીઆઈએ 30મી એપ્રિલના રોજ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં કે.એલ.રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે રિંકુ સિંહને  રિઝર્વ રાખવામાં આવ્યો છે. દરમિયાન કેએલ રાહુલને ટીમમાં સ્થાન નહીં આપવા બાબતે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે, કેએલ રાહુલ સારો ખેલાડી છે પરંતુ મને લાગે છે કે, પંત અને સંજુ […]

T20 વિશ્વકપઃ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન

મુંબઈઃ આગામી ટી20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના આયોજન હેઠળ […]

IPL 2024: રોહિત શર્માએ સિક્સર ફટકારવા મામલે બનાવ્યો રેકોર્ડ

મુંબઈઃ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નાઈની ટીમ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. જ્યારે મુંબઈની ટીમ આઠમા સ્થાને છે. આ મેચમાં મનોરંજનનો પૂરેપૂરો ડોઝ હતો. જ્યાં એક તરફ મહેન્દ્ર સિંહ ધોનીએ સતત ત્રણ સિક્સર ફટકારી હતી, તો બીજી તરફ ‘મુંબઈ ચા રાજા’ના […]

IPL 2024: MIના કેપ્ટન હાર્દિકના સમર્થનમાં આવ્યો રોહિત શર્મા, દર્શકોને કરી ખાસ વિનંતી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર અને મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યાનો સમય હાલ ખરાબ ચાલી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યાને રોહિત શર્માના પ્રશંસકો પોતાના ગુસ્સાનો શિકાર બનાવી રહ્યાં છે. પંડ્યા જ્યાં પણ જાય છે ત્યાં હાલ તેની સાથે અયોગ્ય વર્તન (હુટિંગ) કરવામાં આવી રહ્યું છે. હાલ આઈપીએલ રમાઈ રહી છે […]

IPL 2024: ક્રિકેટની પીચ પર હરિફોને હંફાવનારા આ 5 ક્રિકેટર IPLની તમામ સિઝન રમ્યાં !

નવી દિલ્હીઃ આગામી 22મી માર્ચથી સમગ્ર દેશમાં ક્રિકેટનો મહામુકાબલો આઈપીએલનો પ્રારંભ થશે. બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ પણ આઈપીએલની આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. અત્યાર સીધીમાં આઈપીએલની 16 સીઝન રમાઈ છે. આ 17મી સીઝન હશે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. પ્રથમ સિઝનમાં રમનારા મોટાભાગના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ હજુ પણ એવા કેટલાક ખેલાડીઓ છે […]

IPL 2024માં સિક્સર ફટકારવા મામલે એમએસ ધોનીનો રેકોર્ડ આ ક્રિકેટર તોડે તેવી શકયતા

મુંબઈઃ IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. પરંતુ IPLમાં સૌથી વધુ વખત મેચમાં એક સિક્સર મારવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ 121 મેચોમાં ઓછામાં ઓછી એક સિક્સર ફટકારી છે. પરંતુ આઈપીએલ 2024માં તેનો રેકોર્ડ તૂટી શકે છે. રોહિત શર્મા આ રેકોર્ડ તોડવાની નજીક છે. આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના […]

ભારત સામેની ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11માં કરાયા બે મહત્વના ફેરફાર

મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. તેમજ હવે ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાશે, જેને લઈને બંને ટીમોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન ઈંગ્લેન્ડે ભારત સામેની ચોથી ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી. ટીમ મેનેજમેન્ટે રાંચીની પિચને ધ્યાનમાં રાખીને ટીમમાં બે ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર […]

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્રેસ્ટના પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો, 5 વિકેટ ગુમાવી બનાવ્યાં 326 રન

અમદાવાદઃ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટ્રેસ્ટનો પ્રારંભ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યાં હતા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 110 રન બનાવી અને કુલદીપ યાદવ એક બનાવીને ક્રીઝ ઉપર છે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code