ભારતીય ક્રિકેટ ટીમને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળીને PM મોદીએ શું કહ્યું, જોવો આ વીડિયોમાં….
અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાયનલમાં ભારતીય ટીમનો પરાજ્ય થયો હતો. જેથી ભારતીય ખેલાડીઓની સાથે લાખો પ્રશંસકો પણ નિરાશ થયાં હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ગયા હતા. ફાઈનલ પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. જ્યાં […]


