એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નવા રેકોર્ડ ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર
નવી દિલ્હીઃ એશિયાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસ બાકી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની નજર રેકોર્ડ 8મી વખત એશિયા કપ ટાઈટલ જીતવા પર હશે. જો કે એશિયા કપ દરમિયાન રોહિત શર્મા પાસે બેટની સાથે સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરવાની તક છે. રોહિત શર્મા એશિયા કપમાં 1000 […]