1. Home
  2. Tag "Rohit sharma"

રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,વિજયી રથ પર સવાર ભારતીય કેપ્ટને કોરોના બાદ અંગ્રેજોને હરાવ્યા

રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ ટી20માં 1000 રન પૂરા કરનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો ભારતીય કેપ્ટને કોરોના બાદ અંગ્રેજોને હરાવ્યા મુંબઈ:કોરોનાને હરાવીને મેદાનમાં પરત ફરેલા રોહિત શર્માએ પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડને 50 રને હરાવ્યું હતું. રોહિત કોરોનાની પકડને કારણે યજમાન ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને ત્યારબાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ […]

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત – BCCI એ આપી જાણકારી

રોહિત શર્માને થયો કોરોના થોડા દિવસલથી તબિયત હતી ખરાબ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જોવા ણળી રહ્યા છે તો કેટલાક સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે હવે ઈન્ડિયન ક્રિકેટ ટીમના તેપ્ટન એવા શોહીત શર્મા પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. રોહિત શર્મા પહેલા દિવસે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ બીજા દાવમાં તે જોવા […]

રોહિત શર્મા T-20 ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી

રોહિત શર્માના નામે નવો રેકોર્ડ ટી-ટ્વેન્ટીમાં 10000 રન બનાવનાર બીજો ભારતીય વિશ્વમાં સાતનો ખેલાડી મુંબઈ: રોહિત શર્મા ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આની પહેલાં વિરાટ કોહલીએ ટ્વેન્ટી – ટ્વેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવ્યા હતાં. ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહીત શર્માએ ગઈકાલે પૂનામાં પંજાબ કિંગ્સની સામે […]

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલા રોહિત શર્માને સુનીલ ગાવસ્કરની સલાહ

નવી દિલ્હીઃ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને એક દાવ અને 222 રને પરાજય આપ્યો હતો. ભારતે ટોસ જીતીને શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. રોહિત શર્માએ ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી પરંતુ પુલ શોટનો પ્રયાસ કરતી વખતે તે 28 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. […]

વર્ષ 2013-14માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં કોહલીની ઈનિગ્સ મારી દ્રષ્ટીએ સર્વશ્રેષ્ઠઃ શર્મા

નવી દિલ્હીઃ શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતનો વિજય થયો છે. હવે બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. શુક્રવારે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ છે. એટલું જ નહીં તેઓ આ ટેસ્ટમાં 38 રન બનાવશે તો ટેસ્ટ […]

ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો રોહિત શર્મા, વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ

રોહિત શર્માનો નવો રેકોર્ડ ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ મુંબઈ: રોહિત શર્મા કે જે અત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે, તેમના દ્વારા વધુ એક રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માનું નામ હવે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીમાં જોડાઈ ગયું છે. ભારતીય કેપ્ટન ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ભારતના વિરાટ […]

ભારત-શ્રીલંકા ટી-20 સીરિઝઃ શ્રીલંકાના પરેરા અને રોહિત શર્માએ ફટકારી વધારે સિક્સર

નવી દિલ્હીઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી છે અને ટીમ ઈન્ડિયા સાથે ટી-20 અને ટેસ્ટ સીરિઝ રમશે. દરમિયાન તા. 24મી ફેબ્રુઆરીના રોજ બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. આમ હવે દર્શકોને ફરી એકવાર રનનો વરસાદ જોવા મળશે. બંને ટીમમાં સૌથી વધારે સિક્સર કુશલ પરેરા અને રોહિત શર્માએ મારી છે. બંને બેસ્ટમેનોએ 14-14 સિક્સર […]

શ્રીલંકા સામેની ટી-20 સિરિઝમાં વિરાટને આરામ અપાય તેવી શકયતા

નવી દિલ્હીઃ હાલ વેસ્ટઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે છે અને હાલ ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આગામી તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવે તેવી શકયતાઓ […]

કોહલી ટૂંક સમયમાં મોટી ઇનિંગ્સ રમશેઃ રોહિત શર્મા

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી કોલકાતામાં T20 સિરીઝ રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. રોહિતે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મ વિશે પણ વાત કરી. તેણે કોહલીના ખરાબ ફોર્મ સાથે જોડાયેલી ચિંતાઓને ફગાવી દીધી અને કહ્યું કે જો તેની સાથે જોડાયેલી બાબતો બંધ થઈ […]

કોહલી બાદ હવે ટેસ્ટનું સુકાન કોણ સંભાળશે? આ છે તે માટેના પ્રબળ દાવેદારો

કોહલી બાદ હવે કોણ બનશે ભારતની ટેસ્ટ ટીમના સૂકાની રોહિત શર્મા અને કે એલ રાહુલ મનાય છે પ્રબળ દાવેદારો BCCI ટૂંક સમયમાં જ કરી શકે છે નિર્ણય નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન એવા વિરાટ કોહલીનો સમય માત્ર ચાર મહિનામાં એ રીતે પલટાઇ ગયો કે એક સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનું સુકાન સંભાળનાર એવા વિરાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code